અમેરિકાના બે નામાંકિત ઉદ્યોગપતિઓ વચ્ચે પહેલી અવકાશયાત્રા કોણ કરશે તેને લઈને રેસ લાગી છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ૨૦ જુલાઈએ અંતરિક્ષયાત્રા કરવાની જાહેરાત કરી ચુકયા છે. હવે વર્જિન એરલાઈન્સના માલિક અને સાથે સાથે અંતરિક્ષયાન કંપની વર્જિન ગેલેક્ટિકની સ્થાપના કરનાર ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેનસને જાહેરાત કરી છે કે, તે જેફ બેઝોસના નવ દિવસ પહેલા એટલે કે ૧૧ […]Continue Reading


















Recent Comments