Home Archive by category રાષ્ટ્રીય (Page 1440)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
સતત બે દિવસ ઝટકો આપ્યા બાદ સોમવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો નથી. આજે ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે રવિવારે પેટ્રોલની કિંમતોમાં ૩૫ પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ૨૫ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોના વાયરસની રસીના ડોઝ લેવાની સંખ્યા ૩૨ કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં રવિવારના ૧૭,૨૧,૨૬૮ ડોઝ લગાવવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધીની કુલ સંખ્યા ૩૨,૩૬,૬૩,૨૯૭ થઈ ગઈ છે. આ સાથે જ દુનિયાભરમાં ભારત સૌથી વધારે રસીકરણ કરનારો દેશ બની ગયો છે. ગ્લોબલ વેક્સિન ટ્રેકરના એક રિપોર્ટ પ્રમાણે બ્રિટન, અમેરિકા, ઇટાલી, જર્મની, ફ્રાન્સ અને ભારતમાં રસીકરણની […]Continue Reading
રાષ્ટ્રીય
આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના ત્રાલ ખાતે મોડી રાતે એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને તેમના પરિવાર પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એસપીઓ ફૈયાઝ અને તેમના પત્ની રાતના સમયે જ મૃત્યુ પામ્યા હતા અને ઘાયલ દીકરીએ સોમવારે સવારે દમ તોડ્યો હતો. મોડી રાતે ૧૧ઃ૦૦ વાગ્યા આસપાસના સમયે કેટલાક આતંકવાદીઓએ એસપીઓ ફૈયાઝ અહમદના ઘરમાં ઘૂસીને હુમલો કરી […]Continue Reading
રાષ્ટ્રીય
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટિ્‌વટરે ફરી એકવાર ભારતને ખોટી રાહ ચીંધી છે. પોતાની વેબસાઇટ પર ટિ્‌વટરે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને અલગ અલગ દેશ બતાવ્યો છે. એટલે કે તેમણે ભારતનો ખોટો નકશો બતાવ્યો છે. સરકારી માહિતી મુજબ આ માહિતીને લઈને ટિ્‌વટર પર એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પેહલા પણ સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ લેહની જગ્યાએ જમ્મુ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોના વાયરસના રોજ આવતાં કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્ય છે અને મોતનો આંકડો પણ પહેલાંની સરખામણીએ ઘટી રહ્યો છે. રિકવરી રેટમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૪૬,૧૪૮ નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૮,૫૭૮ લોકોએ કોરોનાને માત […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ૫ લાખ લોકોને ફ્રી ટૂરિસ્ટ વિઝા અપાશે, અન્ય ક્ષેત્રો માટે ૬૦ હજાર કરોડની જાહેરાત કરાઇ, ૧૦૦ કરોડ સુધીની લોન ૭.૯૫ ટકાના વ્યાજ દરે અપાશે નાણમંત્રી ર્નિમલા સીતારામને કોવિડ પ્રભાવિત સેક્ટર માટે ૧.૧ લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીથી પ્રભાવિત ભારતીય અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે કેટલીક મોટી જાહેરાતો […]Continue Reading
રાષ્ટ્રીય
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તાજેતરમાં પીએમ મોદી સાથે રાજકીય પાર્ટીઓની થયેલી બેઠક અંગે કહ્યુ છે કે, આ બેઠક સારા માહોલમાં યોજાઈ હતી અને તમામ રાજકીય પક્ષોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. તેમના કહેવા પ્રમાણે કલમ ૩૭૦ મુદ્દે કોઈ માંગણી હાલના તબક્કે કરવી બેવકૂફી છે.કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં હાલમાં કોઈ વાત કરી નથી અને […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ઈડી દ્વારા ગાળિયો કસાઈ રહ્યો છે. અનિલ દેશમુખના ઘરે દરોડાની કાર્યવાહી બાદ ઈડીની ટીમે મોડી રાતે તેમના પર્સનલ આસિસટન્ટ કુંદર શિંદે અને પર્સનલ સેક્રેટરી સંજીવ પલાંડેને મની લૉન્ડ્રિંગ એક્ટ હેઠળ ધરપકડી કરી છે. આ પહેલા ઈડીની ટીમે દરોડા હેઠળ આખો દિવસ અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઘરની તપાસ કરી. ઈડીના […]Continue Reading
રાષ્ટ્રીય
અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આશરે ૧.૫ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ વડાપ્રધાન સામે રાખવામાં આવ્યું હતું અને તેના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા સહિત બાકીના અધિકારીઓ પણ વીડિયો […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર હવે નબળી પડતી ગઇ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૮૬૯૮ નવા સંક્રમિત સામે આવ્યા છે. આ દરમ્યાન ૧૧૮૩ દર્દીઓના મોત પણ થયા છે. સારી વાત એ છે કે દેશમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૬૪૮૧૮ દર્દી કોરોનાથી સાજા થયા. પરિણામ એ આવ્યું […]Continue Reading