Home Archive by category રાષ્ટ્રીય (Page 1441)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
શુક્રવારે ભારતીય સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી હતી અને ત્યાર બાદ શનિવારે ફરી એક વખત કિંમતોમાં વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ શનિવારે (૨૬ જૂનના રોજ) પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભારે વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ બંનેની કિંમતોમાં પ્રતિ લીટર ૩૫-૩૫ પૈસાનો વધારો થયો છે. આ ભાવવધારા સાથે જ રાજધાનીમાં શનિવારે પેટ્રોલનો ભાવ ૯૮.૧૧ રૂપિયા […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાઇરસ કરતાં વધારે પ્રમાણમાં ચેપી એવા તેના ડેલ્ટા વેરિઅન્ટના ૮૫ દેશોમાં દર્દીઓ મળી આવતા હડકંપ મચી ગયો છે. જાે આ પ્રવાહ આવી રીતે જ ચાલુ જ રહેશે તો દુનિયામાં વધુને વધુ સ્થળોએ ફેલાતો જશે તેવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક રિપોર્ટમાં આપી છે. ૨૨ જૂને જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક મહામારી રિપોર્ટ અનુસાર કોરોના […]Continue Reading
રાષ્ટ્રીય
શોપિયાં જિલ્લાના હાજીપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહીં છે. જેમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. માર્યા ગયેલા આતંકીની ઓળખ હજુ થઈ નથી. હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે હાજીપોરા વિસ્તારમાં આતંકીઓની હાજરીની બાતમીને આધારે સર્ચ ઓપરેશન શરૂ […]Continue Reading
રાષ્ટ્રીય
તેમના એકાઉન્ટથી અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટનું ઉલ્લંઘન થયું છેઃ ટિ્‌વટર ટિ્‌વટરે માહિતી અને પ્રસારણ, કાયદા બાબતોના પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ આજે સવારે એક કલાક માટે બ્લોક કરી દીધુ હતું. આ પાછળ ટિ્‌વટરે કારણ આપ્યું છે કે પ્રસાદે અમેરિકાના ડિજીટલ મિલેનિયમ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જાેકે બાદમાં ટિ્‌વટરે ચેતવણી આપતા રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ ફરી Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં સતત બીજા દિવસે ૬૦ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા, છેલ્લા ૪ દિવસમાં ૨.૭૦ કરોડ લોકોનું વેક્સિનેશન ભારતમાં બે દિવસ કોરોનાના કેસમાં વધારો નોંધાયા બાદ ફરી તેમાં ઘટાડો નોંધાયો છે. ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ સાથે વાયરસમાં બદલાવ થઈ રહ્યો છે જે અંગે પણ એક્સપર્ટ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતે ભારતમાં […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની બીજી લહેરે ત્રાહિમામ વરસાવ્યો હતો. ભારતભરમાં ઑક્સિજન અને દવાઓની તંગી જાેવા મળી હતી. ઑક્સિજનના અભાવના કારણે અનેક લોકોના મોત થયા હતા. દિલ્હીમાં પણ ઑક્સિજનની તંગીના કારણે મોતનો આંકડો વધ્યો હતો અને કેજરીવાલે ઑક્સિજનની તંગીને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. તો હવે કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે ઑક્સિજનને લઇને ઉભો થયેલો વિવાદ બીજુ રૂપ ધારણ […]Continue Reading
રાષ્ટ્રીય
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલના સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સામેલ છે, પરંતુ કેપ્ટનશીપમાં તે એક વખત ફરીથી નિષ્ફળ રહ્યો છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારત વધુ એક વખત આઇસીસી ટુર્નામેન્ટ હારી ગયું. અત્યાર સુધી વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાને એક પણ આઈસીસી ટુર્નામેન્ટની ટ્રોફી અપાવી નથી. એટલું જ નહીં કોહલી એક પણ વખત આઇપીએલની ટ્રોફી પણ […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓ સાથે ડિજિટલ માધ્યમથી બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે દેશમાં કોરોના સામે રસીકરણની ગતિ વિશે ચિંતા વ્યક્ત કરી. સોનિયા ગાંધીએ કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઝડપી તૈયારી કરવાની અને ખાસ કરીને બાળકોની સલામતી માટે પગલાં લેવાની જરૂર છે. સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું હતું […]Continue Reading
રાષ્ટ્રીય
સરકારના નવા કૃષિ કાયદા સામેના આંદોલનને ફરી એક વખત ઉગ્ર બનાવવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર આંદોલનમાં સામેલ થવા માટે યુપીથી હજારો ખેડૂતો ફરી રવાના થઈ રહ્યા છે. સાત મહિનાથી દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર ચાલી રહેલુ આંદોલન કોરોનાની બીજી લહેર બાદ સુસ્ત પડ્યુ છે. જેમાં તેજી લાવવા માટે […]Continue Reading
રાષ્ટ્રીય
એકેડમીના કહેવા પ્રમાણે વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના સંશોધને કોરોના વાયરસ મહામારી અટકાવવા અને કોરોના વેક્સિન બનાવવાની દિશામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે એક વર્ષ કરતા પણ વધારે સમયથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસે લાખો લોકોનો જીવ લીધો છે અને આખી દુનિયા જાણે છે કે વાયરસનું ઉત્પત્તિ સ્થાન ચીન ખાતેની વુહાન લેબ છે. કોરોના વાયરસનો પહેલો કેસ […]Continue Reading