Home Archive by category રાષ્ટ્રીય (Page 1442)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઇડેનના દીકરા હંટર બાઇડેનને લઇને એક મોટો ખુલાસો થયો છે. વિદેશી મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે હંટર બાઇડેને ભૂલથી એક રશિયન કોલગર્લને પોતાના પિતાના એકાઉન્ટથી ૨૫ હજાર ડોલર એટલે કે લગભગ ૧૮ લાખ ૫૫ હજાર રૂપિયા ચુકવ્યા હતા. ન્યુયોર્ક પોસ્ટના સમાચાર પ્રમાણે, મે ૨૦૧૮માં હંટરે રશિયાની એમરાલ્ડ ફેન્ટસી ગર્લ્સ એજન્સીથી યાના નામની કોલગર્લને બોલાવી […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના મહામારીની બીજી લહેર શાંત પડી ગઇ છે પરંતુ કોરોના નવા સ્વરુપ ધારણ કરીને સામે આવ્યો છે. કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટે દુનિયાની ચિંતામાં વધારો કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેલ્ટા પ્લેસ વેરિએન્ટ ૯ દેશોમાં છે જેમાં યૂકે, યૂએસ, જાપાન, રશિયા, ભારત, પૂર્તગાલ, સ્વિત્ઝર્લેન્ડ અને નેપાળનો સમાવેશ થાય છે. ભારતમાં ડેલ્ટા પ્લેસના ૪૦ કેસ […]Continue Reading
રાષ્ટ્રીય
એક દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ફરી વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૨૪ જૂને પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધારી દીધા છે. સતત થઈ રહેલા ભાવવધારા બાદ ઈંધણની કિંમતો ઓલટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમત આજે ૨૬ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૭ પૈસા પ્રતિ લીટર વધી છે. આ વધારા બાદ દેશની રાજધાનીમાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો ૫૦ હજારની અંદર પહોંચ્યા પછી તેમાં બે દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે. સોમવારે કોરોનાના નવા કેસ ૪૨,૬૪૦ નોંધાયા હતા, જે પછી મંગળવારે ૫૦,૮૪૮ નવા કેસ નોંધાયા અને ગઈકાલે તેમાં વધારો થયો છે. ડેલ્ટા પ્લસ કેસની સંખ્યા મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશમાં વધુ જાેવા મળતા કેન્દ્ર સરકારે તકેદારીના પગલા ભરવા માટે સૂચન […]Continue Reading
રાષ્ટ્રીય
સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારના રાજ્ય બોર્ડોની ૧૨માં ધોરણની પરીક્ષા રદ્દ કરવાવાળી અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન કોર્ટે તમામ રાજ્ય શિક્ષણ બોર્ડોને નિર્દેશ આપ્યા કે તેઓ ૩૧ જુલાઈ સુધી ૧૨માં ધોરણનું રિઝલ્ટ જાહેર કરે. સાથે જ કોર્ટે તેમને ૧૦ દિવસમાં ઇન્ટરનલ એસેસમેન્ટ સ્કીમ તૈયાર કરવા માટે કહ્યું છે. આ પહેલા કૉર્ટે સમગ્ર ભારતમાં તમામ રાજ્યોના બૉર્ડ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાની બીજી તરંગ સમાપ્ત થઈ ગઈ છે અને હજી પણ ત્રીજી તરંગનો ભય છે. ઉપરાંત, એવું માનવામાં આવે છે કે બાળકો માટે કોરોના ત્રીજી તરંગ વધુ જાેખમી હોઈ શકે છે. આવી સ્થિતિમાં ડેલ્ટા પ્લસ અંગે વધી રહેલી ચિંતાઓ વચ્ચે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે સપ્ટેમ્બર સુધીમાં […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી ટકરાર મુખ્યમંત્રી અમરિંદર સિંહના પક્ષમાં જતી જાેવા મળી રહી છે. નવજાેત સિંહ સિદ્ધૂ તરફથી ખુલ્લી રીતે પ્રહારના મુદ્દાને કેપ્ટન અમરિંદર સિંહે હાઇકમાન્ડ સામે ઉઠાવ્યો છે. સુત્રો અનુસાર હાઇકમાન્ડે પણ માન્યુ છે કે નવજાેત સિંહ સિદ્ધૂએ કોઇ પણ રીતના મતભેદની વાત પાર્ટી ફોરમમાં જ રાખવી જાેઇતી હતી. આટલુ જ નહી […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને કોરોના મહામારીમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલાં પરિવારો માટે એક મોટો ર્નિણય કર્યો છે. ૧.૧૧ કરોડ રૂપિયાથી ઓછી આવક ધરાવતાં પરિવારોના બાળકો માટે સરકાર ૧૮,૫૦૦ રૂપિયાથી ૨૨,૦૦૦ રૂપિયાની મદદ આપશે. આ યોજનાને અમેરિકી પરિવાર બચાવ યોજના નામ આપવામાં આવ્યું છે. અમેરિકી અખબાર મુજબ આ યોજના ૧૫ જુલાઈથી લાગુ થશે અને આખું […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસની વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર વેક્સિન છે અને હવે એક નવી સ્ટડીમાં આ વાતની પુષ્ટિ થઈ છે. કોરોના વેક્સિનનો એક ડોઝ પણ આનાથી થનારા મોતને રોકવામાં ઘણી હદ સુધી સક્ષમ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ એપિડેમિયોલોજીના રિસર્ચ પ્રમાણે કોરોના વેક્સિનનો એક ડોઝ કોરોના વાયરસના કારણે થનારા મોતને રોકવામાં ૮૨ […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુરૂવારે સુરતમાં કોર્ટ કેસમાં જુબાની આપવા માટે આવી શકે છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો. બધા મોદી ચોર હોવાના નિવેદન અંગે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઇ ચુકી છે. હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને સ્વીકારતા […]Continue Reading