Home Archive by category રાષ્ટ્રીય (Page 1443)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ભારતીય અર્થવ્યવસ્થાના ચાલુ વર્ષ માટેના વિકાસદર અંદાજમાં ઘટાડો કર્યો છે. મૂડીઝે હવે વર્ષ ૨૦૨૧ની માટે ભારતના વિકાસદરનો અંદાજ ઘટાડીને હવે ૯.૬ ટકા કર્યો છે, જ્યારે અગાઉ તેણે ૧૩.૯ ટકાના જીડીપી ગ્રોથને આગાહી કરી હતી. આ સાથે મૂડીઝે કહ્યુ કે, ઝડપી રસીકરણથી જૂન ક્વાર્ટરમાં આર્થિક પ્રતિબંધ મર્યાદિત હશે. મૂડીઝે ‘વ્યાપક અર્થશાસ્ત્ર- ભારતમાં કોરોનાની […]Continue Reading
રાષ્ટ્રીય
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૫ જૂને જ્યારે પોતાની પ્રેસિડેન્શિયલ ટ્રેનથી કાનપુર પહોંચશે તોઆ ક્ષણ ખુબ જ ખાસ હશે. કાનપુર રેલ્વે સ્ટેશનના ઈતિહાસના પાનામાં એક નવો અધ્યાય જાેડાઈ જશે. કેમ કે પહેલીવાર પ્રેસિડેન્શિયલ ટ્રેન અહીં પહોંચશે. આ ક્ષણ ખુબ જ મહત્વપુર્ણ એટલા માટે પણ છે કે ૧૮ વર્ષ બાદ રાષ્ટ્રપતિ પ્રેસિડેન્શિયલ ટ્રેનની યાત્રા પર નીકળશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના નવા વેરિયન્ટ વિશે સમગ્ર દુનિયામાં ચિંતા વધી રહી છે. ૨૪ કલાકની અંદર જ ભારત અને અમેરિકાના નિષ્ણાતાઓ નવા વેરિયન્ટ વિશે ચેતવણી જાહેર કરી છે. મંગળવારે એક્સપર્ટે કહ્યું હતું કે કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં ત્રીજી લહેર લાવી શકે છે. એ ઉપરાંત અમેરિકાના સૌથી મોટા મહામારી એક્સપર્ટ એન્થની ફૌચીએ પણ ચેતવણી આપી છે. ફૌચીએ કહ્યું […]Continue Reading
રાષ્ટ્રીય
સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીર ખાતે ભારે મોટી સફળતા હાથ લાગી છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ બુધવારે કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે માદક પદાર્થોની તસ્કરી કરી રહેલા એક શખ્સને ઠાર માર્યો હતો. તે વ્યક્તિ પાસેથી આશરે ૧૩૫ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતું હેરોઈન પણ જપ્ત કરવામાં આવ્યું છે. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના બીઓપી હીરાનગર સેક્ટરના […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં ૫૦ દિવસમાં ૧ કરોડ કેસ વધ્યા, સંક્રમણ મામલે અમેરિકા પછી બીજા ક્રમે,અમેરિકામાં મૃત્યુઆંક ૬.૨ લાખ તો ભારતમાં ૩.૯ લાખ લોકોના મોત સોમવારે ભારતમાં નોંધાયેલા કોરોનાના નવા કેસનો આંકડો ૯૧ દિવસ પછી ૫૦ હજારની અંદર પહોંચ્યો હતો તે પછી ગઈકાલે નોંધાયેલા કેસની સંખ્યા ફરી એકવાર ૫૦ હજારને પાર ગઈ છે. આ સાથે મૃત્યઆંકમાં પણ સામાન્ય […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં બેંકીંગ કૌભાંડના કેસમાં સરકારી એકસનની અસર હવે જાેવા મળી છે. વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી પર સરકારની ચોક્કસાઇની અસર જાેવા મળી છે. સરકારે બેંકોના અંદાજે ૯૩૭૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટ્રાન્સફર થઇ ગઇ છે. ઇડીના જણાવ્યા મુજબ ભાગેડુ આરોપી વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની ૯૩૭૧ કરોડ રૂપિયાની સંપત્તિ સરકારી બેંકોને ટ્રાન્સફર […]Continue Reading
રાષ્ટ્રીય
તમામ ટેલિકોમ કંપનીઓ દેશમાં આગળની પેઢીની એટલે કે ૫જી સેવાને લઈને ટેલિકોમ કંપનીઓ તૈયારી કરી રહી છે. આ દરમિયાન સુનીલ ભારતી મિત્તલની ભારતી એરટેલે ૫જી નેટવર્ક સોલ્યુશન આપવા માટે ટાટા ગ્રુપ સાથે હાથ મિલાવ્યો છે. બંને કંપનીઓએ જારી કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે આ ભાગીદારી હેઠળ ટાટા ગ્રુપ ઓપન રેડિયો આધારિત ઓ-આરએએન (ઓપન રેડિયો […]Continue Reading
રાષ્ટ્રીય
જૂન મહિનામાં પેટ્રોલ ૩.૨૭ તો ડીઝલ ૨.૯૮ રૂપિયા મોંઘું થયું દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો મંગળવારના એકવાર ફરી વધી ગઈ છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૨૮ પૈસા મોંઘું થઈને ૯૭.૫૦ અને ડીઝલ ૨૬ પૈસા મોંઘું થઈને ૮૮.૨૩ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જૂનમાં ફ્યૂલની કિંમતોમાં આ ૧૨મી વખત વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન પેટ્રોલ ૩ રૂપિયા […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનની જીભ ફરી એકવાર લપસી ગઈ. જાતીય હિંસા અંગે વાહિયાત નિવેદન આપીને બે મહિના પહેલાં વિવાદમાં આવેલા ઇમરાન ફરી એક વખત મહિલાવિરોધી નિવેદન આપીને વિપક્ષના નિશાના પર છે. તેમણે જાતીય હિંસા માટે મહિલાઓને જવાબદાર ઠેરવી છે અને બુરખામાં રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે જાતીય હિંસાની વધતી જતી ઘટનાઓ પાછળ મહિલાઓનાં […]Continue Reading
રાષ્ટ્રીય
પશ્ચિમ બંગાળથી સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા નુસરત જહાંના લગ્નનો મુદ્દો હવે લોકસભા સુધી પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંઘમિત્રા મૌર્ય એ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ચિઠ્ઠી લખી છે જેમાં તેમણે નુસરત જહાંની લોકસભા સભ્યતા રદ્દ કરવાની માંગણી કરી છે. સંઘમિત્રા મૌર્યનું કહેવું છે કે નુસરત જહાંના આચરણ અમર્યાદિત છે, લગ્નના મુદ્દા પર તેમણે […]Continue Reading