Home Archive by category રાષ્ટ્રીય (Page 1470)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-૧૯ દર્દીઓ અને મહામારીથી સાજા થઈ ચૂકેલા લોકોમાં વધી રહેલા મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના જાેખમે ચિંતા વધારી દીધી છે. ત્યારે રાજ્યના સરકારી હોસ્પિટલોમાં મ્યુકોરમાઈકોસિસ ના દર્દીઓની સારવાર ન કરાતી હોવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં અરજદારે રજૂઆત કરી […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોના વાયરસના રાફડો ફાટ્યો છે. કોરોનાને રોકવા ઘણાં રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. જાેકે કોરોનાને રોકવા માસ્ક કારગર સાબિત થાય છે. થોડા દિવસ પહેલા અમેરિકામાં માસ્કને લઈ એક રિસર્ચ થયું હતું. જેમાં ડબલ માસ્ક પહેરવાથી કોરોના વાયરસને ફેલાવાથી ૯૫ ટકા સુધી રોકી શકાતો હોવાનું તારણ નીકળ્યું હતું. હાલની સ્થિતિમાં જાે તમામ લોકો ડબલ માસ્ક પહેરે […]Continue Reading
રાષ્ટ્રીય
ગુરુ તેગ બહાદુર કોવિડ કેર સેન્ટર ૩૦૦ પથારીવાળા સોમવારે બપોરથી મધ્ય દિલ્હીના ગુરુદ્વાર રકાબગંજ સાહિબ ખાતે ખોલવામાં આવ્યું છે. દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ મંજિંદરસિંહ સિરસાએ જણાવ્યું હતું કે, મંગળવારે વધુ ૧૦૦ પથારી ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ કેર સેન્ટરનું સંચાલન દિલ્હી સરકારની લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલના ૫૦ ડોકટરો […]Continue Reading
રાષ્ટ્રીય
પાંચ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં નબળા પ્રદર્શન બાદ પક્ષનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં ‘ખામીને દૂર’ કરવાની હાકલ કરી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (ઝ્રઉઝ્ર) ની બેઠકને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું, “આપણે આ ગંભીર આંચકાઓ પર ધ્યાન લેવાની જરૂર છે. અમે ખૂબ નિરાશ થયા છીએ એમ કહેવું ઓછું રહેશે. કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ […]Continue Reading
રાષ્ટ્રીય
પશ્રિમ બંગાળમાં ભાજપના થયેલા હતાશાજનક પરાજય બાદ તેમના વિરોધીઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની ટીકા કરવાનો એક સોનેરી મોકો મળી ગયો છે. ચૂંટણીના પરિણામોને સાત દિવસ થઈ ગયા હોવા છતાં હજુ આની ચર્ચા ચાલી રહી છે ત્યારે એક સમયના ભાજપના મિત્ર અને હાલના વિરોધીપક્ષ શિવસેનાએ પણ ફરી મોદી-શાહની ટીકા પોતાના મુખપત્ર […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાની બીજી લહેરને પગલે દેશના વિવિધ રાજયોમાં આંશિક અને સંપૂર્ણ લોકડાઉનને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. બીજી બાજુ શિક્ષણ ક્ષેત્રે માર્ચ, એપ્રિલ અને મે મહિનો પરીક્ષાઓનો સમયગાળો કહેવાતો હોવા છતાં અનેક પરીક્ષાઓ મોકૂફ થવાની સાથે જ શિક્ષણજગતમાં હલચલ મચી ગઇ છે. એટલું જ નહીં, હાલના તબક્કે માત્ર ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ જ નહીં, […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં જારી કોરોના સંકટે પહેલાથી ચાલી આવી રહેલા રોજગારીના સંકટને વધુ ઘેરૂ બનાવ્યુ છે. મળતા અહેવાલો મુજબ માત્ર એપ્રિલ મહિનામાં જ ૩૪ લાખ પગારદારોએ નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે. કોરોનાથી બચવા માટે લગાવવામાં આવેલ લોકડાઉનને કારણે નાના વેપારીઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઈકોનોમી એટલે કે સીએમઆઈઈના જણાવ્યા પ્રમાણે એપ્રિલમાં […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ૧ મેથી રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ દરમિયાન કેટલાક ફેક મેસેજ પણ લોકોને મળી રહ્યાં છે, જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડી શકે છે. જે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સને ફ્રી વેક્સીન રજિસ્ટ્રેશન એપના નામથી મેસેજ મળી રહ્યો છે. આ નવો માલવેર યૂઝર્સને અનધિકૃત લિંક પર ટેપ કરવા અને વેક્સીનેશન રજિસ્ટ્રેશન […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ પ્રથમ વખત સ્વીકાર્યું કે કોરોના વાયરસ હવાથી પણ ફેલાઈ શકે છે. ૭ મેના રોજ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેશનને ગાઈડલાઈન્સમાં સુધારો કરતાં કહ્યું કે, કેવી રીતે કોરોના વાયરસ ફેલાય છે. તેમાં સ્પષ્ટ રીતે મોટા અને બોલ્ડ અક્ષરમાં કહેવામાં આવ્યું છે કે, “હવા દ્વારા ફેલાતો વાયરસ શ્વાસ દ્વારા સંક્રમિત વ્યક્તિથી છ ફુટ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં સામાન્ય માણસ આજે કોરોનાવાયરસ મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે હવે જે રીતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે તે જાેતા મોંઘવારી સામે પણ લડવાનું બાકી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, બે દિવસની રાહત આપ્યા બાદ તેલ કંપનીઓએ સોમવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે. પેટ્રોલ ૨૬ પૈસા પ્રતિ લીટર […]Continue Reading