Home Archive by category રાષ્ટ્રીય (Page 1472)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
તાજેતરના ટ્‌વીટમાં, તેમણે કોંગ્રેસ સરકારના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના રસી સાથે નીતિઓ અંગે સતત મોદી સરકારની ટીકા કરતા મોદી સરકાર પર ફરી એકવાર પ્રહાર કર્યા છે. તેણે ટિ્‌વટ કર્યું કે ‘હું ઘરે ક્વોરેન્ટાઇન છું, દુખદ સમાચાર સતત આવી રહ્યા છે. ભારતમાં સંકટ ફક્ત કોરોના જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની લોકવિરોધી નીતિઓ છે. ખોટી ઉજવણી […]Continue Reading
રાષ્ટ્રીય
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ સરકારે કોવિડ -૧૯ સંક્રમણની પહેલા વેવ પછી સર્જાયેલા સંજાેગોમાંથી કોઈ પાઠ શીખ્યો નથી. વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન બંને તેમની તાળીઓ વગાડતા રહ્યા, હવે કોરોના પહેલા કરતાં પણ ખરાબ પરિણામ આપી રહ્યો છે. રોજ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં જ્યારે રસીકરણ અભિયાન શરૂ થયું ત્યારે ૬૦ વર્ષથી વધુ ઉંમરનાં લોકોને પ્રથમ રસી આપવામાં આવી હતી. આ પછી, ૪૫ વર્ષથી વધુ ઉંમરનાં લોકોને આપવામા આવી. હવે બે દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કરતા ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં તમામ લોકોને રસી આપવાની મંજૂરી આપી હતી. જાે કે આ અંગે પણ રાજકારણ શરૂ થઈ ગયું […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાવાઈરસ મહાબીમારી સામે ભારતમાં કેન્દ્ર સરકારના માર્ગદર્શનની આગેવાની હેઠળ જાેરદાર જંગ ચાલી રહ્યો છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ) સંસ્થાએ એવો દાવો કર્યો છે કે દેશવ્યાપી શરૂ કરાયેલી રસીકરણ ઝુંબેશ કોરોનાનો ફેલાવો રોકવામાં સારી એવી સફળ થઈ છે. ભારતમાં હાલ બે બ્રાન્ડની રસી આપવામાં આવી રહી છે – કોવિશીલ્ડ અને કોવેક્સિન. ૈંઝ્રસ્ઇનો દાવો […]Continue Reading
રાષ્ટ્રીય
મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. આ સ્થિતિને જાેતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં નિયંત્રણોને વધારે લંબાવ્યા છે. આ નિયંત્રણો દેશમાં લગાવવામાં આવેલાં પહેલાં લોકડાઉનની સમકક્ષ છે. મહારાષ્ટ્રમાં કાલે રાત્રે આઠ વાગ્યાથી ૧લી મે સુધી આ નિયંત્રણો લાગુ રહેશે. ‘બ્રેક ધ ચેન’થી ઈસ્યુ કરવામાં આવેલી નવી ગાઈડલાઈન્સ પ્રમાણે, તમામ સરકારી કાર્યાલયો Continue Reading
રાષ્ટ્રીય
રાજ્યમાં કોરાનાના કેસમાં થઇ રહેલા સતત વધારાને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે સ્કૂલોમાં ૨૨ એપ્રિલથી ૩૧ મે સુધી ઉનાળુ વેકેશન જાહેર કરી દીધું છે. રાજ્યના શિક્ષણ પ્રધાન કંવર પાલે આ અંગે બુધવારે ટિ્‌વટ કરીને માહિતી આપી હતી. અગાઉ સરકારે આઠમા ધોરણ સુધીની સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ૩૦ એપ્રિલ સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે […]Continue Reading
રાષ્ટ્રીય
રેમડેસિવિરના કથિત સંગ્રહ કરવા મુદ્દે ભાજપ અને મહાવિકાસ આઘાડી વચ્ચેનો વિવાદ શમતો નથી. એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ એડિ્‌મનિસ્ટ્રેશન)ના પ્રધાન ડૉ. રાજેન્દ્ર શિંગાનેેએ જણાવ્યું હતું કે મેં ભાજપને રેમડેસિવિર ખરીદવાની અને દરદીઓને આપવાની કોઈ પરવાનગી આપી નથી. તેમણે ભાજપ ખોટી માહિતી ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને ભાજપે સંપર્ક સાધ્યો હતો, તેમ પણ જણાવ્યું હતું. […]Continue Reading
રાષ્ટ્રીય
એક તરફ મુંબઇમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે અને બીજી તરફ છેલ્લાં એક અઠવાડિયાથી વેક્સિનના ડોઝનો પુરવઠો પૂર્વવત્‌ નહીં થતાં શહેરના ૪૯ વેક્સિનેશન સેન્ટર બંધ કરવાની નોબત આવી હતી. બંધ કરવામાં આવેલા રસીકરણના કેન્દ્રોમાં પાલિકાના છ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના પાંચ કેન્દ્રનો પણ સમાવેશ થતાં વેક્સિનેશનની ઝુંબેશ પર માઠું પરિણામ જાેવા મળી રહ્યું છે. […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હી હાઇકોર્ટે ઓકસીજનની પુરતી વ્યવસ્થા નહિ કરવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહયું છે કે, સરકાર માટે માનવ જીંદગીની કોઇ કિંમત નથી, અદાલતે આકરી ટિપ્પણી કરતાં કેન્દ્ર સરકારને કહયું હતુ કે ભીખ માંગો, કોઇ પાસેથી ઉધાર લ્યો કે ચોરી કરીને પણ દર્દીઓ માટે ઓકસીજનની વ્યવસ્થા કરો. મેકસ હોસ્પિટલ ગ્રૃપ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી જણાવાયું […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની હાલત પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચિંતા વ્યક્ત કરી છે. વડી અદાલતના ચીફ જસ્ટિસે કહ્યુ હતું કે, દેશમાં હાલ કોરોનાની સ્થિતીથી નેશનલ ઈમરજન્સી જેવી થઈ ગઈ છે. દેશમાં કોરોનાની આવી પરિસ્થિતી જાેતા સુપ્રીમ કોર્ટ ગંભીર બની છે. કોર્ટે ચાર મુદ્દા પર જાતે સંજ્ઞાન લેવાનું વિચાર્યુ છે. જેમાં ઓક્સિજનની સપ્લાઈ અને વેક્સિનનો મુદ્દો શામેલ છે. […]Continue Reading