ઈન્ડિયા પોસ્ટ આવતીકાલથી અમેરિકા માટે તમામ કેટેગરીની ટપાલ સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટે આ અંગે માહિતી આપી હતી કે, લોજિસ્ટિકલ પડકારો અને એર મેઈલ સંચાલનમાં ખામી સર્જાતાં અમેરિકામાં સસ્પેન્ડ કરવામાં આવેલી પત્રો, પાર્સલ અને એક્સપ્રેસ કન્સાઈનમેન્ટ્સ સહિતની સેવાઓ આવતીકાલે 15 ઓક્ટોબર, 2025થી ફરી શરૂ થશે. ભારત અને અમેરિકા વચ્ચે ફ્લાઈટની […]Continue Reading














Recent Comments