ટેરિફથી ભારતનું નાક દબાવવામાં નિષ્ફળ રહેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હોય એવું લાગી રહ્યું છે. ટ્રમ્પ સરકારે અમેરિકાની યુનિવર્સિટીઓ માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જે પ્રમાણે અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓને અન્ડરગ્રેજ્યુએટ કક્ષાએ પ્રવેશ લેતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સંસ્થાના કુલ વિદ્યાર્થીઓના ફક્ત 15 ટકા સુધી જ Continue Reading














Recent Comments