ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ ગાઝામાં યુદ્ધનો અંત લાવવા અને મધ્ય પૂર્વમાં કાયમી શાંતિ સુનિશ્ચિત કરવા માટે એક ફ્રેમવર્ક ડીલ પર કરાર સુધી પહોંચવાની “ખૂબ નજીક” છે, એમ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે સોમવારે જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા લેવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલી વડા પ્રધાન […]Continue Reading

















Recent Comments