મોરબીના પીપળીયા ગામે રાજીવનગરમાં અનાજ દળવાની ધંટી એ બે શખ્સોએ જેસીબી લઈને આવીને ધંટી પાડી દેવાની વાત કરી આધેડને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. તો સામાપક્ષે મકાનનું ખોદકામ ચાલુ હોય દરમિયાન આધેડે જીસીબીના ડ્રાઈવર સાથે બોલાચાલી કરી જીસીબીમાં ધોકો મારી બંને ભત્રીજાને ગાળો આપી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. તો મોરબી તાલુકા પોલીસે […]Continue Reading




















Recent Comments