નખત્રાણાના મથલ અને કોટડા(જદોડર) વચ્ચેના ધોરીમાર્ગ પર સવારે અકસ્માતે એક ડંપર પલટી જતા વાહન વ્યવહાર બાધિત થયો હતો. એટલું ઓછું હોય તેમ માતાના મઢ તરફથી આવતી મુસાફરો વિનાની એક ખાલી બસ અકસ્માત સ્થળ પાસેજ બંધ પડી ગઈ હતી. જેના કારણે અંદાજિત દોઢથી બે કિલોમીટર લાંબી વાહનોની કતારો જાેવા મળી હતી. બાદમાં હાજર લોકોએ ખોટવાયેલી બસને […]Continue Reading




















Recent Comments