અમરેલી

શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ની મુલાકાતે મહાનુભવો પધાર્યા

દામનગર શહેર માં શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ ના નિઃશુલ્ક પ્રસાદ ઘર ની મુલાકાતે પધાર્યા મહાનુભવો વતન પ્રેમી દાતા રત્નો નું ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો અતિથિ અભ્યાગતો વૃદ્ધ વડીલો અંધ અપંગ લાચાર નિરાધાર મનોદિવ્યાગ અશક્ત વ્યક્તિ ઓને નિયમિત બપોરે નિઃશુલ્ક સાત્વિક. ભોજન પ્રસાદ પીરસતી શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત પ્રસાદ ઘર ના પ્રત્યક્ષ દર્શી બની ખૂબ ખુશી વ્યક્ત કરી જ્યાં જ્યારે જેવી જરૂર પડે ત્યાં આર્થિક મદદ માટે તત્પરતા દર્શાવતા રશ્મિ બિલ્ડર એન્ડ રશ્મિ એજ્યુકેશન ના મોભી યોગેશભાઈ બીસમિયા અભયભાઈ હકાણી અબ્દુલભાઇ ડેરેયા સંદીપભાઈ મહેતા સહિત ના પરિજનો એ ઉદાર સખાવત કરી અન્નદાન અભિયાન ને અવિરત રાખવા સુંદર સંદેશ આપ્યો હતો સ્થાનિક સ્વંયમ સેવી ઓની સમય બદ્ધતા સાત્વિકતા સમર્પણ ની સરાહના કર્યો ભૂખ્યા ને નિયમિત નિઃશુલ્ક ભોજન ને યજ્ઞ સમાંતર સરખાવ્યો હતો વ્યક્તિ ગમે એટલો વિકસે વિસ્તરે પણ એ વતન ને ક્યારેય વિસરી શકે નહીં માદરે વતન પધારેલ મહાનુભવો વતન પ્રેમી યુવા અગ્રણી ઓ ઉદ્યોગરત્નો એ માદરે વતન માં સ્તકર્મ ની પ્રવૃત્તિ ને પ્રજ્વલિત રાખવા આર્થિક અનુદાન સાથે જ્યારે જેવી જરૂર પડે હાકલ કરવા અનુરોધ કર્યો હતો

Related Posts