લાઠી નગર માં શ્રી સંતોક બા મેડિકલ સેન્ટર શ્રી આરોગ્ય ધામ લાલજીદાદા ની છત્રછાયા માં ચાલતા નિઃશુલ્ક શ્રી ભીમજીદાદા સ્નેહામૃત પ્રસાદ સેવા ના પ્રત્યક્ષદર્શી બનતા ઉદારદિલ દાતા રત્ન શ્રી ગોવિદભાઈ ધોળકિયા પરિજનો એ શ્રી ભીમજીદાદા સ્નેહામૃત પ્રસાદ ઘર ની સાત્વિકતા સમય બદ્ધતા નિહાળી રાજીપો વ્યક્ત કર્યો લાઠી તાલુકા ના આદર્શ ગામ દુધાળા ના શ્રી રામકૃષ્ણ એક્સ પોર્ટ પરિવાર ના ગોવિદભાઈ ધોળકિયા ની ઉદાર દ્રષ્ટી એ રાકેશભાઈ ધોળકિયા ના વિઝનરી હેઠળ લાઠી અને પંથક ના દર્દી નારાયણો ઉપરાંત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં એકલા અટુલા રહેતા વડીલો વ્યસક નાગરિકો અતિથિ અભ્યાગતો નિરાધારો માટે સંપૂર્ણ નિઃશુલ્ક ટિફિન સેવા દ્વારા પ્રસાદ દુરસદુર અંતરયાળ ગામડા માં પહોંચાડી સેવા નિહાળી જાતે ટિફિન ભરી સેવા આપી હતી ધોળકિયા પરિજનો પોતા ના પરિવાર દ્વારા આવી અન્નદાન પ્રવૃત્તિ માટે અમો ને નિમિત્ત બનવ્યા એ ઈશ્વર પ્રત્યે અપાર રાજીપો વ્યક્ત કર્યો હતો વડીલ માતા ઓ
“દરેક વ્યક્તિ ની અંદર ચાલતા વેશ્વાનર નામ ભક્ષ યજ્ઞ માં અન્નરૂપી આહુતિ આપી ભૂખ્યાજનો ની અન્નક્ષુધા શાંત” કરતા ભીમજીદાદા સ્નેહામૃત મહાયજ્ઞ ના દર્શન કરતા પ્રભુ ના પ્રસાદ વિષે સુંદર સંદેશ આપતા રાકેશભાઈ ધોળકિયા ” પ્ર એટલે પ્રભુ સા એટલે શાક્ષાત્કાર દ એટલે દર્શન આ ત્રણ અક્ષરો ભેગા કરો એટલે “પ્રસાદ” ભીમજીદાદા સ્નેહામૃત પ્રસાદ ઘર પધારેલ દાતા પરિજનો ધોળકિયા પરિવાર ના વડીલ વાત્સલ્ય મૃત્તિ શ્રી ચંપાબેન વાત્સલ્ય મૂર્તિ શ્રી શારદાબેન વાત્સલ્ય મૂર્તિ શ્રી અમ્રતબેન પુત્રવધુ શ્રીમતિ કોમલબેન ધોળકિયા શ્રી મતિ રીનલબેન ધોળકિયા કૈલાસબેન સહિત પરિજનો ને પ્રસાદ ઘર ની વિશિષ્ટ સેવા થી અવગત કરતા પુનાભાઈ માલવિયા રામજીભાઈ ગુજરાતી અશોકભાઈ કથીરિયા જેઠાભાઈ ચાંદપરા રાજુભાઈ ભુવા વિજયભાઈ પંડ્યા સુરેશભાઇ પંડયા કાળુભાઇ ભીકડીયા ગૌતમભાઈ પરમાર એલ બી ધોળીયા સહિત ના ટ્રસ્ટી ઓ એવમ સ્વયંમ સેવકો ની સેવા સમર્પણ સમયબદ્ધતા પ્રત્યે ખુબ ખુશી વ્યક્ત કરતા દાતા પરિજનો એ ભીમજીદાદા સ્નેહામૃત પ્રસાદ ઘેર પ્રસાદ લીધી પ્રસાદ મેળવતા જરૂરિયાતમંદ અતિથિ અભ્યાગતો સાથે આત્મીય ભાવ સાથે પ્રસાદ ગ્રહણ કરી પોતા ના પરિવાર દ્વારા સદપ્રવૃત્તિ ના પ્રત્યક્ષદર્શી બની અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો


















Recent Comments