ગારિયાધાર માનપુર વિનય મંદિર શાળા સંસ્થાન ના વિદ્યાર્થી ઓ માટે તમામ રમતગમત સાધનો અર્પણ કરતા દહીંથરા ના દાતા રત્ન છગનભાઇ વિઠલભાઈ વાવીયા પરિજનો માનપુર શાળા સંસ્થાન માં વિદ્યા અભ્યાસ કરતા છાત્રો માં ઉત્સાહ પ્રગટાવ્યો તમામ રમત ગમત ના સાધનો અર્પણ કર્યા સ્વર્ગીય પત્ની સ્વ જયાબેન આઠ મી પુણ્યસ્મૃતિ માં ગારિયાધાર તાલુકા ના માનપુર સંસ્થાન માં વિદ્યાર્થી ઓમા ઉત્સાહ પ્રગટે તેવા તમામ પ્રકાર ના રમતગમત ના સાધનો અર્પણ કર્યા હતા સમગ્ર શાળા પરિવારે ખુબ ખુશી વ્યક્ત કરી દાતા વાવીયા છગનભાઈ પરિજનો ની ઉદત સખાવત બદલ આભાર વ્યક્ત કર્યો હતો શાળા પરિસર માં રૂબરૂ પધારેલ ઉદારદાતા પરિવારે વિદ્યાર્થી ઓને ભોજન પ્રસાદ ની સેવા આપી હતી માનપુર સંસ્થાન માં વિદ્યા અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે વિનોદ વૃત્તિ થી દાતા પરિવારે સંવાદ કર્યો વિદ્યાર્થી ઓને શુભ સંદેશ પુષ્પો જેમ સંસ્કારો ની સુવાસ ફેલાવતા રહો નો સુંદર સંદેશ આપ્યો હતો
વિનય મંદિર માનપુર સંસ્થાન માં રમતગમત સાધનો અર્પણ કરતા ઉદારદિલ દાતા રત્ન છગનભાઇ વાવીયા



















Recent Comments