અમરેલી

“જ્ઞાન એ આકાશ છે પુસ્તકો ચળકતા તારા ઓ” વિશ્વ પુસ્તક દીને શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલયમાં કવિયત્રી કાલિન્દીબેન પરીખનું આગમન થશે

દામનગર સાહિત્ય જગત ની શાન સમી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં જાણીતા લેખક કવિયત્રી કાલિન્દીબેન પરીખ નું આગમન થશે વિશ્વ પુસ્તક દીને ૨૩ એપ્રિલ નારોજ સંકલ્પ હ.ક.ઉ.સ..મ દ્વારા હુન્નર કૌશલ્ય ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણ પત્ર એનાયત કરશે શ્રી મણીભાઈ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાય ની મુલાકાત લેશે સૈકા જૂની સાહિત્ય સંસ્થાન માં વિશ્વ પુસ્તક દીને પ્રથમ વાર પધારતા લેખક કવિયત્રી કાલિન્દીબેન પરીખ ને સત્કારવા અનેક સ્થાનિક મહિલા અગ્રણી ઓ સાહિત્ય પ્રેમી ઓની પ્રેરક ઉપસ્થિતિ માં વિશ્વ પુસ્તક દિન ની રંગા રંગ ઉજવણી કરાશે સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા ભરતભાઇ ભટ્ટ રજનીભાઇ ધોળકિયા રાજેશભાઇ કનાડીયા કોશિકભાઈ બોરીચા મનસુખભાઇ નારોલા જયતિભાઈ નારોલા વસંતભાઈ ડોબરીયા રાજેશભાઇ ચુડાસમા સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે અનેક વિશેષતા ધરાવતી સાહિત્ય સંસ્થાન માં પધારતા કવિયત્રી કાલિન્દીબેન પરીખ ને સત્કારવા અને ગ્રથયાત્રા દ્વારા ભવ્ય સત્કાર કરાશે 

Related Posts