દામનગર શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય માં રંગા રંગ વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી કવિયત્રી લેખક કાલિન્દીબેન પરીખ ની અધ્યક્ષતા માં યોજાયેલ વિશ્વ પુસ્તક દિને વુમન પાવર ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ હંસાબેન ભેસાણીયા ડો પારુલબેન દંગી એડવોકેટ કું રાજેશ્વરીબેન રાજ્યગુરુ દામનગર સિવિલ ડો ગોપીબેન પૂર્વીબેન પંડ્યા રેખાબેન બોરીચા વંદનાબેન સોલંકી સહિત સામાજિક શૈક્ષણિક તબીબી ક્ષેત્રે સેવા પ્રદાન મહિલા ઓની પ્રેરક ઉપસ્થિતિ માં વિશ્વ પુસ્તક દિને પધારેલ મહાનુભવો ના વરદહસ્તે સંકલ્પ હસ્ત કલા ઉ.સ.મ.લી ની વિવિધ ટ્રેડ ની તાલીમાર્થી બહેનો ને પ્રમાણ પત્ર એનાયત કરાયા હતા દામનગર શહેરી તેમજ અનેક ગ્રામ્ય વિસ્તાર ની બહેનો ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે અધ્યક્ષ કાલિન્દીબેન પરીખ નું મનનીય વક્તવ્ય પુસ્તકાલય એટલે પૃથ્વી ઉપર ના જાગૃત તીર્થક્ષેત્ર છે તેનું સેવન ઇચ્છિત વરદાન આપી શકે છે હજારો મહાપુરુષો ના વિચારો નો વૈભવ એટલે પુસ્તકાલય માનવ સાગર માં ઊભી કરાયેલ દીવાદાંડી સમાંતર છે વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી મા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ના આચાર્ય વસંતભાઈ ડોબરીયા ઇતેશ મહેતા દેવચંદભાઈ આલગિયા કૌશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ઓની ઉપસ્થિતિ વચ્ચે વિશ્વ પુસ્તક દિન ની ઉજવણી મા પુસ્તકો ની મહત્તા દર્શાવતા મહાનુભવો ને સ્થિરપ્રજ્ઞ બની સંભાળતા વાચકો.વિશ્વ પુસ્તક દિને ની ઉજવણી પ્રસંગે પધારેલ મહાનુભવો નું પોથી યાત્રા દ્વારા સત્કાર કરાયો અનેક ક્ષેત્રે સેવા પ્રદાન કરતા બહેનો ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય પરિસર માં દામનગર શહેરી સહિત ગ્રામ્ય પંથક ની અનેક બહેનો ઉપસ્થિત રહ્યા હતા વુમન પાવર મહિલા સશક્તિકરણ નો પરિચય આપ્યો હતો પડકાર જનક સ્થિતિ વચ્ચે શક્તિ નું સામર્થ્ય દર્શાવતા હંસાબેન ભેસાણીયા ડો પારૂલબેન દંગી ડો ગોપીબેન દ્વારા સંસ્થાન ના કર્મચારી મીનાબેન મકવાણા રાજુભાઈ પંડ્યા ની સેવા ની સરાહના કરાય હતી
Click to teach Gmail this conversation is not important
















Recent Comments