દામનગર શહેર માં સમસ્ત દામનગર શહેર આયોજિત શ્રી વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં વિસર્જન થતી આગામી તા.૨૪/૦૮/૨૬ ના રોજ યોજાનાર દિવ્ય ૧૦ મી પાલખી યાત્રા સંદર્ભ ની બેઠક યોજાય શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ ના બીજા સોમવારે બપોર ના ૨-૦૦ કલાકે શ્રી વૈજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ સાંજ ના ૭-૦૦ કલાકે શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં વિસર્જન થતી દિવ્ય પાલખી યાત્રા ના આયોજન ને લઈ તૈયારી અંગે બેઠક માં સેવક સમુદાય દ્વારા વિવિધ જવાબદારી ઓ સોંપાઈ સમસ્ત દામનગર શહેર આયોજિત શ્રી વેજનાથ મહાદેવ મંદિર સેવક સમુદાય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાય સહિત શિવ ભક્તો ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પાલખી યાત્રા ના રૂટ સંખ્યા વિવિધ સુવિધા ઓ અંગે વિસ્તૃત પરામર્શ સમસ્ત શિવ ભક્તો માં પાલખી યાત્રા ને લઈ અદમ્ય ઉસ્તાહ સમસ્ત શહેર ની વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાન સંગઠનો ના અગ્રણી ઓ કાર્યકરો સ્વયંમ સેવકો દ્વારા વિવિધ જવાબદારી ઓ સંભાળવા અને ભવ્ય પાલખી યાત્રા ને લઈ તડામાર તૈયારી ઓ પાલખી યાત્રા ના રૂટ મહા પ્રસાદ વ્યવસ્થા જેવી અનેક બાબતો નું માઇક્રો પ્લાનિંગ કરાયું
શ્રી વૈજનાથ મહાદેવ થી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ની ૧૦ મી પાલખી યાત્રા ને લઈ બેઠક યોજાય















Recent Comments