દામનગર સાહિત્ય જગત શાન સમી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ના સ્વંયમ સેવી દ્વારા પરમાર્થ ટ્રસ્ટ સુરત ના ઉદારદિલ દાતા રત્નો નારોલા ડાયમંડ રાજગોલ્ડ એમ ડી માગુકિયા શિહોરા પરિજનો ના આર્થિક સહયોગ થી ગરીબ પરિવાર ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની ઓમાં સુરત થી લઈ સૌરાષ્ટ્ર સુધી ગરીબ વિદ્યાર્થી ને નોટબુક વિતરણ કરતા નારોલા ડાયમંડ કનેયાલાલ નારોલા પરિજન માધવજીભાઈ લેન્ડમાર્ક સુરત (એમ ડી) માધવજીભાઈ માંગુકિયા રાજગોલ્ડ પરિજન શિહોરા પરિજન ની ઉદાર સખાવત થી દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે નોટબુક વિતરણ નો પ્રારંભ કરાયો પરમાર્થ ટ્રસ્ટ સુરત ના મોભી ભરતભાઇ માંગુકિયા ના માર્ગદર્શન હેઠળ દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટુભાઈ ભાતિયા ભરતભાઇ ભટ્ટ વસંતભાઈ ડોબરીયા રાજેશભાઇ કનાડીયા રજનીભાઇ ધોળકિયા મનસુખભાઇ નારોલા જયતિભાઈ નારોલા ભગવનભાઈ નારોલા અમરશીભાઈ નારોલા વિનુભાઈ જયપાલ કોશિકભાઈ બોરીચા સુરેશભાઈ મકવાણા રાજુભાઇ પંડયા સહિત ના સ્વંયમ સેવી દ્વારા જરૂરિયાત મંદ ગરીબ પરિજનો ના સંતાનો માટે. વિના મૂલ્યે નોટબુક વિતરણ નો આજે શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે વાચક વિદ્યાર્થી ઓની સેવા એ પ્રારંભ કરાયો હતો ઉદાર દાતા રત્નો ધીરૂભાઇ નારોલા ભરતભાઇ માંગુકિયા સહિત ના અગ્રણી દ્વારા સુંદર સંદેશ અપાયો હતો “નાસ્તિ વિદ્યા સંમ ચક્ષુ” વિદ્યા થી મોટી કોઈ દ્રષ્ટિ નથી દરેક દાન માં વિદ્યા દાન શ્રેષ્ટ છે અન્નદાન થી પણ ચડિયાતું દાન વિદ્યા છે અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે ભરતભાઇ માંગુકિયા કનેયાલાલે જણાવ્યું હતું કે “સા વિદ્યા યા વિમુક્તયે” બંધન માંથી મુક્તિ અપાવે તે જ ખરી વિદ્યા છે સુરત થી લઈ સૌરાષ્ટ્ર ના ગામડા થી વિધા દાન અભિયાન દ્વારા લાખો ગરીબ વિદ્યાર્થી ઓને દર વર્ષે ઉદારદિલ દાતા પરિજનો દ્વારા નોટબુક થેલા વિતરણ મુહિમ ચકવાય રહી છે આ સરાહનીય અભિયાન અંતરયાળ ગામડા ઓ સુધી વિસ્તરતા દાતા પરિજનો પ્રત્યે સમગ્ર ગરીબ વિદ્યાર્થી પરિજનો માંથી આભાર ની લાગણી વ્યક્ત કરાય છે
“નાસ્તિ વિદ્યા સંમ ચક્ષુ” પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા દામનગર મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ખાતે થી ગરીબ વિદ્યાર્થી ઓને નોટબુક વિતરણ નો પ્રારંભ


















Recent Comments