આર.વી.અસારી પોલીસ મહા નિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જિલ્લાઓમા કોઈપણ ગુન્હાઓમા મે. નામદાર કોર્ટમા ચાલી રહેલા કેસોમા પકડ વૉરંટના કામે નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવાની સુચના આપેલ હોય જે અનવ્યે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક, સંજય ખરાત નાઓએ જિલ્લામાં મે. નામદાર કોર્ટમાં ચાલી રહેલા કેસોમા હાજર નહિ રહેતા આરોપી નાસતા-ફરતા હોય એવા ટાર્ગેટેડ પકડ વૉરંટના આરોપીઓને પકડી પાડવાની ખાસ સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચીરાગ દેસાઈ નાઓ દ્વારા આપેલ સુચના અને માર્ગદર્શન આધારે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર.ઓ.કે.જાડેજા તથા તેમની ટીમ દ્વારા અમરેલી જિલ્લા નામદાર પોક્સો કોર્ટના ટાર્ગેટેડ કેસ.નં.૧૫/૨૦૧૯ ના કામે પકડ વૉરંટના આરોપી*હરસિંગભાઈ મહેતાબભાઈ મહેડા, મુળ રહે. ગરાડફળીયા.બોકડીયા.તા.ભાભરા,જિ.અલીરાજપુર(મધ્યપ્રદેશ). હાલ.રહે.ધરમપુર ગામની સીમમા,તા.પડધરી,જિ.રાજકોટવાળાને અ.પો.કો. ઉદયભાઇ ગોપાલભાઈ મેણીયા નાઓની ચોક્કસ બાતમી અને હ્યુમન ઈન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સોર્સ આધારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ધરમપુર ગામની સીમ ખાતેથી શોધી કાઢવામાં સફળતાં મેળવેલ છે.
*આ કામગીરી પોલીસ ઇન્સપેકટર. ઓ.કે.જાડેજા તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે*


















Recent Comments