ગુજરાત

સરદાર વલ્લભભાઈ પટેલ ના નિવાસસ્થાન “સ્વરાજ આશ્રમ” ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નોટબુક વિતરણ અભિયાન

Natvarlal BhatiyaAttachments2:07 PM (2 hours ago)
to જનતા, અગ્ર, Nilesh, Nutan, ગુજરાત, NILESH, gujarat, Gujarat, સૌરાષ્ટ્ર, SAURASHTRA, સૌરાષ્ટ્ર, ગાંધીનગર, me, મનમંચ, Divyabhaskar, અગ્ર, સનવિલા, સનવિલા, deskptv6newsmedia, dhabkar_mytv, દિવ્ય, yugantar_daily, girirajtimes, Pandya, jkjnewsamreli@gmail.com, ગુજરાત, ગુજરાત, vinodbhaijaypal2@gmail.com, kathiawadpost, ptv6newsdesk, Nutanpress, nutnnpress, gujaratpatra, Rajkot, આજકાલ, લોકાર્પણ

બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સુરત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા દાતા શ્રી રાજગોલ્ડ જ્વેલર્સ સુરત ના સહયોગ થી નોટબુક વિતરણ અભિયાન આવી પહોંચ્યું બારડોલી સ્વરાજ આશ્રમ ની વિદ્યાર્થીની દીકરી ઓમાં નોટબુકો વિતરણ કાર્યક્રમ યોજાયો સરદાર વલ્લભભાઈ પટેલ ના નિવાસસ્થાન સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે પૂજ્ય નિરંજના બા ક્લાર્થી ના સાનિધ્ય માં શિસ્ત શિક્ષણ ને સમર્પણ ના આદર્શ આચરણ સાથે શિક્ષણ મેળવતી વિદ્યાર્થીની ઓને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરાયું હતું પરમાર્થ ટ્રસ્ટ સુરત ના મોભી ભરતભાઈ માગુકિયા ના મારદર્શન હેઠળ મહાનગરો થી લઈ સૌરાષ્ટ્ર સહિત આદિવાસી વિસ્તારો ના અંતરયાળ ગામડા સુધી વિદ્યાદાન અભિયાન ચલાવાય રહ્યું છે જરૂરિયાત મંદ ગરીબ પરિવારો ના કોઈ સંતાન નો વિદ્યા અભ્યાસ ગરીબી ના કારણે અટકે નહિ તેવી ઉદત ભાવના સાથે પરમાર્થ ટ્રસ્ટ ના ઉદારદિલ દાતા પરિજનો ના આર્થિક સહયોગ થી આજે સરદાર વલ્લભભાઈ પટેલ ની કર્મ ભૂમિ સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે પૂજ્ય નિરંજના બા ક્લાર્થી ના સાનિધ્ય માં નોટબુક વિતરણ અભિયાન આવી પહોંચ્યું હતું  

Related Posts