રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર ર્નિભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યનું સમર્થન આપવાનો છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર ર્નિભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન આપવાનો છે.
કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (દ્ગઝ્રસ્સ્) પર લખાયેલા લેખનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું;“કેન્દ્રીય મંત્રી શ્રી જ્રૌજરટ્ઠહિીઙ્ઘઙ્ઘઅહ્વદ્ઘॅએ વિસ્તૃતથી જણાવ્યું છે કે કઈ રીતે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર ર્નિભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન કરવાનો છે.”
Recent Comments