Loading Date... Gold 24K: ₹90,708 | Silver 1kg: ₹107,021 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

બાબરા પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

બાબરા પોલીસ સ્ટેશનના સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડીપાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએઅમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટેનાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર ...

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ

ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી

પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ

અમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે

નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા

અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,


જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા

નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બાબરા પો.સ્ટે.

ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૫૦૫૨૨/૨૦૨૫, ભારતીય ન્યાય સંહીતા ની કલમ ૩૧૮(૪),

૩૩૬(૨), ૩૩૮, ૩૪૦(૨), ૩૧૭(૨), ૩૧૭(૪), ૫૪ તથા આઇ.ટી.એકટ કલમ

૬૬(સી), ૬૬ડી મુજબના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા

એક વર્ષથી નાસતા ફરતા આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે

પકડી પાડવામાં આવેલ છે.

 પકડાયેલ આરોપીઃ -

વિવેકભાઇ નીતીનભાઇ કોટક, ઉ.વ.૨૬, રહે.સુરત, શિવાંજલી સોસાયટી, વેલંજા

વિસ્તાર તા.જિ.સુરત.

 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી

એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા હેડ કોન્સ. રાહુલભાઇ ઢાપા,


અશોકભાઇ કલસરીયા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ તથા પો. કોન્સ.

રમેશભાઇ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)