Loading Date... Gold 24K: ₹90,627 | Silver 1kg: ₹106,925 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

"જનતા જાગૃતિ અભિયાન" જલાલપુર થી ઢસા 10 કિમિ પદયાત્રા યોજી દારૂ બંધ કરો ના સૂત્રચાર

"જનતા જાગૃતિ અભિયાન" જલાલપુર થી ઢસા 10 કિમિ પદયાત્રા યોજી દારૂ બંધ કરો ના સૂત્રચાર
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામીના તાલુકા ના જલાલપૂર થી ઢસા પોલીસ સ્ટેશન 10 કિમિ સુધી દારૂ બંધ કરો ના સુત્રોચાર સાથે પદયાત્રા યોજાય જનતા જાગૃતિ અભિયાન શક્તિસિંહ ગોહિલ ધરવાળા મોહનભાઈ  રામજીભાઈ  પરમાર રમેશભાઈ લખમણભાઈ  પરમાર સહિત ખાસ અનેક  સ્ત્રી ઓએ પદય...

બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામીના તાલુકા ના જલાલપૂર થી ઢસા પોલીસ સ્ટેશન 10 કિમિ સુધી દારૂ બંધ કરો ના સુત્રોચાર સાથે પદયાત્રા યોજાય 
"જનતા જાગૃતિ અભિયાન" શક્તિસિંહ ગોહિલ ધરવાળા 
મોહનભાઈ  રામજીભાઈ  પરમાર રમેશભાઈ લખમણભાઈ  પરમાર સહિત ખાસ અનેક  સ્ત્રી ઓએ પદયાત્રા માં હાજરી આપી અકાળે અવસાન થી અનાથ બનતા સંતાનો અંગે ચિંતા વ્યક્ત કરી નાનકડા એવા ગામ ના દારૂ સેવન થી યુવા વયે વિધવા બનેલ બહેનો ની વ્યથા પ્રશાસનિક વહીવટી તંત્ર માટે શરમ જનક તા. 16/10/26 ના રોજ યોજાયેલ દારૂબંધ કરો ની બુલંડ માંગ કરતી પદયાત્રા વહીવટી તંત્ર માટે નાલેશિ કે આંખઆડા કાન?
"જામ પે જામ પીને સે ક્યાં ફાયદા શામ કો ચડ જાયઃ સુબાહ ઉત્તર જાયે હરિ રસ કી પ્યાલી મે પીલે જિંદગી સવર જાયેગી" ઉમરાળા તાલુકા અગ્રણી શક્તિસિંહજી ગોહિલ ના નેતૃત્વ માં જનતા જાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલ રેલી ગામડા માં બેરોકટોક સહેલાય થી મળતા દેશી દારૂ ના કારણે રોડ રસ્તા ઉપર નશો કરી રસ્તા ઉપર ઢળી પડતા ઢીંગલી ઓના બિહામણા દ્રશ્યો થી ત્રસ્ત મહિલા ઓ અને બાળકો ને રસ્તા ચાલવા માં ભારે શ્રોભ ગાળા ગાળી કરતા ઓનો કાયમી ત્રાસ હોવા નું સ્થાનિક કાર્યકરો મોહનભાઈ પરમાર અને રમેશભાઈ પરમાર સહિત  ના અગ્રણી ઓએ જણાવ્યું આ અંગે સ્થાનિક પોલીસ માં અનેક રજુઆત પછી કોઈ પરિણામ નહીં મળતા રાત્રી એ ગ્રામસભાં યોજી પદયાત્રા નો કાર્યક્રમ ઘડી કાઢવા માં આવ્યો હતો 

Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)