સુરત ઉત્સવ પ્રિય આપણી સંસ્કૃતિ માં ઉજવતા દરેક તહેવારો માં યોજાતા મેળાવડા ઓમાં આગવી ઓળખ બની ગયેલ સામાજિક સંસ્થાન “સુદામા” નામ થી પ્રચલિત યુવાનો નું સંગઠન અને તેની માઈક્રો પ્લાનિંગ વ્યવસ્થા શક્તિ ઓ હમેશા ધ્યાનકર્ષ બની રહી આગામી ગણપતિ મહોત્સવ ના પંડાલ સ્થળે સરદાર વલ્લભભાઈ પટેલ અને નેક નામદાર પ્રજા વત્સલ્ય મહારાજ કૃષ્ણ કુમારસિંહજી ની મૂર્તિ ઓનું અનાવરણ કરાશે સુદામા ચોક તરીકે ઓળખાતા મોટા વરાછા વિસ્તાર માં નાના મોટા દરેક વ્યક્તિ ઓમાં અદમ્ય ઉત્સાહ પ્રેરે તેવા અનોખી રીતે વારે તહેવારે ઉજવણી ઓ આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે તેમાં કંઈક વિશિષ્ટ રીતે ગણપતિ મહોત્સવ ની તૈયારી પૂર્વે ધજા રોહણ કાર્યક્રમ માં અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ જોવા મળી હતી સુદામા કા રાજા ના પંડાલ માં પર્વેશતાજ હવે જોવા મળશે સરદાર પટેલ અને પ્રજા વત્સલ્ય મહારાજ નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી પ્રતિમા ઓના દર્શન થશે ઉત્સવો ના આલોક માં ઉજવણી પહેલા મહાપુરુષો ના ત્યાગ બલિદાન અને સમર્પણ ને લાખો લોકો યાદ કરે તેને શુભ અવસરે પણ જન માનસ જીવંત બનાવતા સુદામા ગ્રુપ ના યુવાનો દ્વારા સુંદર પ્રયાસ
સુદામા કા રાજા ના ધજા રોહણ સ્થળે સરદાર પટેલ અને પ્રજા વત્સલ્ય નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમા અનાવરણ થશે



















Recent Comments