ભાવનગર

ભાવનગર જિલ્લાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૬ મે ના રોજ યોજાશે

મે-૨૦૨૬નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૬ ને મંગળવારના રોજ સંબંધિત
મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા કલેકટ૨શ્રી – વલ્ભીપુર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી –
તળાજા તથા પોલીસ અધિક્ષકશ્રી -ભાવનગર ગ્રામ્યના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય
તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ના અધિકારીશ્રીઓ સંચાલન ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ
લાવશે.

Related Posts