અમરેલી

વામવય વક્તા યશ વ્યાસ ના વ્યાસાસને વિરપુર ગામે અધિક માસે યોજાયેલ શ્રીમદ્ર ભાગવત કથા ધર્મ ઉલ્લાસ સાથે સંપન્ન

લાઠી તાલુકા વીરપુર ગામમાં સમસ્ત ગામ પરિવાર આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા કોઠીયા પરિવારના કુળદેવીના ખોડીયાર માતાના મંદિર પરિસર માં યોજાય હતી વામવય ભાગવતાચાર્ય શ્રી યશ વ્યાસ દ્વારા ભાવાત્મક શૈલી માં કથા નું રસપાન કરાવ્યું હતું કથા માં આવતા પ્રસંગો ની વેશભૂષા સાથે ઉલ્લાસ પૂર્વક ઉજવણી ઓ કરાય હતી અત્રે ઉલ્લેખનીય છે કે

શ્રીનારાયણ સંસ્કૃત મહા વિધાલય પેટલાદ કે જ્યાં  પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ, સ્વામી શ્રી પ્રમુખસ્વામી મહારાજ જેવા ધર્મ ધુરંધરો એ અભ્યાસ કર્યો હતો. આ સપ્તાહ ના પ્રેરણાત્મક  પૂજ્ય ભવસુખભાઇ વસંતરાય વ્યાસ તથા જયસુખભાઇ વસંતરાય વ્યાસ તથા ચંદ્રિકાબેન ભવસુખભાઈ વ્યાસ પ્રવિણાબેન જયસુખભાઇ વ્યાસ હસુબેન મધુભાઇ કોઠીયા  નરેશભાઇ મનુભાઇ કોઠીયા સમસ્ત કોઠીયા તેમજ સમસ્ત વિરપુર ગ્રામ પરિવાર દ્વારા સપ્તાહ દરમિયાન ભોજન પ્રસાદ ના દાતા શ્રીઓ પુ.મનુભાઇ નાથાભાઇ કોઠીયા, હિંમતભાઇ ધનજીભાઇ કોઠીયા જગદીશભાઇ ધનજીભાઇ કોઠીયા,મધુભાઇ ભગવાનભાઇ કોઠીયા,સમસ્ત કોઠીયા પરિવાર ભવસુખભાઈ જયસુખભાઇ વ્યાસ પરિવાર તથા આ દિવ્ય સપ્તાહ મા સહયોગી દાતા શ્રીઓ કનુભાઇ ભગવાનભાઇ કોઠીયા, પ્રવિણભાઇ હરદાસભાઇ કોઠીયા,ગોદાવરીબેન રામાણી, વિક્રમભાઇ ગોવિંદભાઇ ગરણીયા, પ્રતાપભાઇ વલ્લભભાઈ જોગાણી,  જયસુખભાઇ વસંતરાય વ્યાસ, શાંતિભાઇ વલ્લભભાઈ જોગાણી, જયસુખભાઇ રામજીભાઇ જોગાણી,રસીલાબેન ભગવાનભાઇ  જોગાણી, ધીરુભાઇ રાઘવભાઇ જોગાણી,શૈલેષભાઇ નંદલાલ સવાણી,રંજનબેન બાબરા,અશોકભાઈ હાદાભાઇ દેથળીયા, ભુપતભાઇ હાદાભાઇ દેથળીયા, ભાવેશભાઇ છગનભાઇ મકવાણા, મનસુખભાઇ શંભુભાઇ કોઠીયા, ધીરુભાઇ શંભુભાઇ કોઠીયા, જગુભાઇ ભેડા આ સપ્તાહ મા રસોડા ની સેવા સંભાળનાર ગોબરભાઇ બાવચંદભાઇ જોગાણી,

કેતનભાઇ હિંમતભાઇ જોગાણી,ચતુરભાઇ વિનુભાઇ જોગાણી,મગનભાઇ જાદવ અને કથા મા દેખરેખ ની સેવા નરેશભાઇ મનુભાઇ કોઠીયા આ દિવ્ય સપ્તાહ દરમિયાન ઠંડાપીણા તથા આઇસક્રીમ ની સેવા આપનાર મનસુખભાઇ વ્રજલાલ મેહતા તથા શૈલેષભાઇ નંદલાલ સવાણી (ગનીભાઇ) મુન્નાભાઇ રસોયા, હીરાભાઇ ગાંડાભાઇ ચાવડા અને પૂર્ણ રૂપે દૂધ ની સેવા બજાવનાર ગુણાભાઇ કાનાભાઇ લેલા તથા સવાભાઇ કાનાભાઇ લેલા તથા સમસ્ત ભરવાડ સમાજ તેમજ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અને બીજા શહેર મા વસતા વીરપુર ના વતની ઓ એ શ્રી યશ વ્યાસ શાસ્ત્રી ને શુભેચ્છા પાઠવી હતી.

અને આ દિવ્ય સપ્તાહ મા જેણે તન,મન,ધનથી સેવા કરી તેઓને ધન્યવાદ સહ આભાર વંદન કર્યા હતા

Related Posts