પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અમરેલી (આર.ટી.ઓ) ખાતે આવેલો ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક આગામી તા. ૦૪ ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટ્રેક આગામી સૂચના સુધી ટેકનિકલ કારણોસર બંધ હોવાથી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા ઉમેદવારો આ સેવાનો લાભ મેળવી નહીં શકે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અમરેલી ખાતેનો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ૦૪ ફેબ્રુઆરીથી આગામી સૂચના સુધી બંધ રહેશે


















Recent Comments