અમરેલી

લાઠીના રાજકુંવર વીર હમીરસિંહ ગોહિલને વિરાંજલી

લાઠીના રાજકુંવર વીર હમીરસિંહ ગોહિલ ને વિરાંજલી લાઠીના રાજકુંવર વીર હમીરસિંહ ગોહિલ સોમનાથના મંદિરના રક્ષણ માટે પોતાની પ્રાણની આહુતિ વૈશાખ સુદ નોમ ના દિવસે આપીને ધર્મ રક્ષક તરીકે પોતાની પ્રાણની આહુતિ આપી હતી તે દિવસ  ને શોર્ય દિવસ તરીખે યાદ કરે  છે  આજે રાજકુંવર વીર હમીરસિંહ ગોહિલને લાઠીના ઠાકોર સાહેબ કીર્તિ કુમાર સિંહજીના નિવાસ્થાને સ્તુતિ ટ્રસ્ટ લાઠીવિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવેલ 

 આ કાર્યક્રમમાં પુષ્પાંજલિ તેમજ  હમીરસિંહ ની ગૌરવ ગાથા રજુ કરવામાં આવેલ આ પ્રસંગે પ્રમુખ ઈતેશભાઈ મહેતા ટ્રસ્ટના ઉપપ્રમુખ મુનુ બાપુ ગોસાઈ વેપારી અગ્રણી બાલાભાઈ ભટ્ટ એડવોકેટ હરેશભાઈ સેજુ સામાજિક અગ્રણી, જયેશભાઈ જોષી પ્રેમજીભાઈ ગોહિલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહ  અનિલભાઈ  સેજુ, ધીરુભાઈ ગાંગડીયા નિલેશભાઈ ડાયાણી વગેરે ઉપસ્થિત રહેલ

સમગ્ર  કાર્યક્રમ  વિધિ શાસ્ત્રી સમીરભાઈ રાજ્યગુરુ એ  કરાવેલ

Related Posts