ભાવનગર શિશુવિહાર સંસ્થાની જીવન શિક્ષણ તાલીમ અંતર્ગત ઉનાળાના વેકેશન નો સદુપયોગ ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનના સૌજન્યથી બાળકો વેકેશનનો સદુપયોગ કરી શકે તેમનામાં સર્જનાત્મક અને અન્ય આવડે તો વિકસે તેમની પ્રતિભાને અભિવ્યક્ત માટે પ્લેટફોર્મ મળે અને શાળાકીય શિક્ષણથી વિશેષ તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે તે હેતુથી વર્ષ 1940 થી શિશુ વિહાર માં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે બાળકો તેમના રસ રુચિ મુજબ તાલીમ મેળવે એવી વ્યવસ્થાઓ થાય છે સંસ્થા પ્રારંભથી ઉનાળામાં વેકેશન દરમિયાન સર્વાંગી તાલીમ શિબિરનું નિયમિતપણે આયોજન થાય છે
બાર બાર દિવસની ત્રણ તબક્કે યોજાતી આ તાલીમમાં સ્કેટિંગ ચિત્ર આર્ટ એન્ડ ક્રાફ્ટ બ્યુટી પાર્લર મહેંદી સીવણ કોમ્પ્યુટર ગ્લાસ પેન્ટિંગ યોગ જિમ સ્વાસ્થ્ય વૃદ્ધત્વ શિબિર જીવન શિક્ષણ શિબિર કાવ્ય લેખન શિબિર વાંચન શિબિર પ્રકારના કૌશલ્યમાં 210 થી વધુ બાળકોએ તારીખ પહેલી મેથી 12 મે દરમિયાન તાલીમ મેળવેલ.. આ તાલીમ શિબિરમાં પ્રવૃત્તિ નિષ્ણાતોની પ્રશંસ્ય સેવાઓ અવિરત મળતી રહે છે…















Recent Comments