ભાવનગર શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને ભિલાડમાં કથા પ્રારંભ શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને માં મેલડી એકતાધામ ભિલાડમાં આજ સોમવારથી ભાગવત કથા પ્રારંભ થયો. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારોના આયોજન સાથે ભાવ ભક્તિ સાથે પોથી પધરાવવામાં આવેલ. Tags: Post navigation Previous Previous post: ગુજરાત પ્રદેશ અધ્યક્ષને જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવતું ટાંક દંપતીNext Next post: ચક્કરગઢ રોડ-રેલવે ક્રોસિંગ પાસે સીસી રોડની કામગીરી ચાલુ હોવાથી તા. ૨૩/૩ સુધી અવર- જવર પર પ્રતિબંધ Related Posts કેન્યામાં આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિકરીઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ની વિદ્યાર્થિની અને પાદરગઢ ગામની ખેડૂત દીકરીએ મેદાન માર્યું સીઆરપી અને કૃષિ સખીઓ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રેરણાદાયી સંવાદ
Recent Comments