ભાવનગર સણોસરામાં છાશ વિતરણ લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળાના દિવસોમાં છાશ કેન્દ્રો ખોલવામાં આવેલ. સણોસરામાં ત્રણ કેન્દ્રો પરથી દોઢસોથી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરાયું છે. Tags: Post navigation Previous Previous post: રાજુલાના ડુંગરમાં વાવાઝોડાના ર0 દિવસ બાદ મોબાઇલ નેટવર્ક બંધNext Next post: પુના ખાતેની આગ દુર્ધટના અને પશ્ચિમ બંગાળના ૩ જીલ્લામાં વિજળી પડતાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય Related Posts ઉમરાળા તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ તા.૨૪ ડિસેમ્બરનાં રોજ યોજાશે ભાવનગર ખાતે તા. ૦૮ ફેબ્રુઆરી ના રોજ ભરતીમેળા યોજાશે આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું
Recent Comments