અમરેલી અમરેલી જિલ્લાની તમામ ૬૨૧ બોટ કિનારે પરત ફરી તમામ બોટોને મજબૂત દોરડાથી બાંધી અથવા એકબીજી બોટો સાથે બાંધી સંપૂર્ણપણે સલામત પરિસ્થિતિમાં લાંગરી દેવાઈ તંત્ર દ્વારા કાચા મકાનોમાં રહેલા લોકોને તેમની જરૂરી સાધનસામગ્રી સાથે સલામત જગ્યાએ ખસેડવા જાહેરાત કરવામાં આવે છે Tags: Post navigation Previous Previous post: ધારી બીએપીએસ સંસ્થા દ્વારા ધારી સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન મશીન સેવા માટે અર્પણNext Next post: કોરોનાની સ્પીડ પર બ્રેક : ૨૪ કલાકમાં ૨.૮૧ લાખ કેસ નોંધાયા Related Posts વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૦ ટકાથી વધુ પાણીવેરા વસૂલાત અન્વયે રૂ. ૫૭ લાખ, ૩૫ હજારથી વધુની રકમનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ કોરોનામાં અવસાન પામેલ કોરોના વોરીયર વારસદારને રૂ.૫૦ લાખની આર્થીક સહાય ચુકવાઈ લાઠી ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી
Recent Comments