fbpx
અમરેલી

આંકડાઓની માયાજાળ આરોગ્ય વિભાગ કુલ 40 મોત અમરેલી જિલ્લામાં બતાવે અમરેલી પાલિકા એ ફૂલ 40 દર્દીઓને મૃત્યુ ડીપોજ કર્યા : RTI એક્ટિવિસ નાથાલાલ સુખડીયા

અમરેલી જિલ્લામાં કોરોના મહામારી અંતગર્ત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં આજરોજ તારીખ ૩૦/૧૨/૨૦૨૦ સુધીમાં ચાલી જેવા લોકો કોરોના અંતગર્ત ૪૦ લોકો અમરેલી જિલ્લામાં મૃત્યુ પામ્યાનું જણાવે છે . ખરેખર અમરેલી નગરપાલીકા અમરેલી પાસેથી કોરોના મહામારી અંતગર્ત થયેલ ખર્ચની વિગત માગંતા તારીખ ૨૨/૧૦/૨૦૨૦ આરોગ્ય વિભાગ – અમરેલી નગરપાલીકાએ ચુકવેલ મૃત્યુ ડીસ્પોજ કરવાની કામગીરી માટે તારીખ .૧૯ / ૯ / ૨૦૨૦ તારીખ ૩૦/૯/૨૦૨૦ અને તારીખ . ૧/૧૦/૨૦૨૦ થી તારીખ . ૯/૧૦/૨૦૨૦ માં કુલ રૂપિયા ૨૪,૫00 / – ખર્ચ કરેલ છે . જેમા તારીખ ૧૯/૯/૨૦૨૦ થી તારીખ . ૩૦/૯/૨૦૨૦ સુધીમાં એટલે ૧૧ દિવસમાં ૨૯ મૃત્યુ ડીપોજ કરવામાં આવ્યા અને તારીખ ૧/૧૦/૨૦૨૦ થી તા . ૯/૧૦/૨૦૨૦ બીજા ૨૦ મૃત્યુ ડીપોજ કરવામાં આવ્યા ખરેખર સરકાર મહામારી આવ્યા પછી ૪૦ લોકોના હાલ સુધી મૃત્યુ બતાવે છે . તો માત્ર ૨૦ દિવસમાં ૪૯ લોકોના મૃત્યુદરો ડીપોજ કરવામાં આવ્યા આ એક શંકાસ્પદ છે . ખરેખર મૃત્યુનો સરકાર આ બાબતે ખરેખર છુપાવી રહી છે . જેના આ વાઉચર સાથે આપના જન કલ્યાણ અર્થે આપશ્રીને ધ્યાને મુકવામાં આવે

Follow Me:

Related Posts