અમરેલી પ્રદેશ પ્રમુખ પાટિલ સંગ દિલીપ સંઘાણી ભાજપનાંપ્રદેશ કાર્યાલય ખાતે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ સાથે એનસીયુઆઈનાં નવનિયુકત ચેરમેન દિલીપ સંઘાણીએ શુભેચ્છા મુલાકાત કરેલ અને દરેક બુથમાં પેજ કમિટિની જે રચના થઈ રહી છે તે બાબતે ચર્ચા કરેલ. Tags: Post navigation Previous Previous post: પ્રધાનમંત્રીને મુકેશ અંબાણીનાં પૌત્રની ખબર અંતરનો સમય છે, ખેડૂતોની ચિંતા નથીNext Next post: અમરેલી, કુંકાવાવ પંથકમાં 30 માર્ગો અતિ બિસ્માર : પરેશ ધાનાણી Related Posts દિપોત્સવી પર્વે અવનવી મીઠાઈ, ફરસાણની જમાવટ દામનગર નગરપાલિકા ના ચીફ ઓફિસર આર એમ રાજ્યગુરુ નો સપાટો લાંબા સમય થી બાકી દસ લાખ ની વેરા વસુલાત માટે ચાર મોબાઈલ ટાવર સિલ કર્યા વતનપ્રેમી દાતા રત્ન કાત્રોડીયા દંપતી એ શહેર ની તમામ આંગણવાડી ઓના બાળકો ને અલ્પહાર ની ઉદારતા
Recent Comments