ગુજરાત

કોરોના સંક્રમણને પગલે શનિ-રવિ સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેશે

સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આદેશ પ્રમાણે શનિ અને રવિવારે ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રહેશે.
સુરતમાં હાલ રોજના ૩૦૦થી વધારે પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેમાં ટેક્સ્ટાઇલ માર્કેટમાં પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જેના પગલે આવતીકાલ અને પરમ દિવસે ટેક્સટાઇલ માર્કેટ બંધ રહેશે.

Follow Me:

Related Posts