ગુજરાત પ્રદેશ અધ્યક્ષને જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવતું ટાંક દંપતી

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી શ્રી સી.આર. પાટીલ સાહેબ ને એમના જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી અને અભિનંદન પાઠવી. સાથે ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2021 ભવ્યાતી ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવ્યા અને ગુજરાત માં આપના નેતૃત્વ માં ભારતીય જનતા પાર્ટી ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહેશે એવી શુભકામનાઓ પાઠવી.અને ખાસ કરીને અમરેલી ના તમામ નાગરિકો અને યુવાનો ના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજકીય અને સામાજિક ના ઉત્થાન માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી અને “અમેઝિંગ અમરેલી-વિકાસ દ્વાર” પ્રોજેક્ટ અંતર્ગત ઔદ્યોગિક અને પ્રવાસન દ્વારા અમરેલી નો વિકાસ કરી શકાય એહ માટે ટાંક દંપતી ને પણ શુભકામનાઓ પાટીલ સાહેબ દ્વારા આપવામાં આવી.
Recent Comments