ભાવનગર શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને ભિલાડમાં કથા પ્રારંભ શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને માં મેલડી એકતાધામ ભિલાડમાં આજ સોમવારથી ભાગવત કથા પ્રારંભ થયો. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારોના આયોજન સાથે ભાવ ભક્તિ સાથે પોથી પધરાવવામાં આવેલ. Tags: Post navigation Previous Previous post: ગુજરાત પ્રદેશ અધ્યક્ષને જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવતું ટાંક દંપતીNext Next post: ચક્કરગઢ રોડ-રેલવે ક્રોસિંગ પાસે સીસી રોડની કામગીરી ચાલુ હોવાથી તા. ૨૩/૩ સુધી અવર- જવર પર પ્રતિબંધ Related Posts ડો.સવિતાબહેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાં અંતર્ગત લાભાર્થી યુગલોને સહાયના ચેક અર્પણ કરતા કલેકટર કુરાશ સ્પર્ધામાં ગણેશ શાળા -ટીમાણાના બાળકો નૅશનલ કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ભાવનગરના હરદ્વાર ગોસ્વામીના ગઝલસંગ્રહનું વિમોચન
Recent Comments