લાઠી એલ.સી.સી. દ્વારા આયોજિત “સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ” ના ઇનામ વિતરણ કાર્યક્રમ માં ટ્રોફીના દાતા જનકભાઈ તળાવિયા તથા જીતુભાઇ ડેર(ઇન્ચાર્જ દામનગર), રાજુભાઇ ભુવા (મંત્રી- જીલ્લા ભાજપ), ઘનશ્યામભાઈ રાઠોડ (કાંચરડી), ભરતભાઈ પાડા (પ્રભારી- અમરેલી શહેર ભાજપ), અનિલભાઈ નાંઢા (પ્રમુખ- લાઠી શહેર ભાજપ), ભરતભાઇ સુતરિયા (પૂર્વ પ્રમુખ- લાઠી તાલુકા પંચાયત), વિનુભાઈ વિસનગરા(પ્રભારી બાબરા તાલુકા ભાજપ) મુકેશભાઈ મેતલીયા (અગ્રણી- ભાજપ) સાથે બહોળી સંખ્યા માં યુવાનો નો ઉપસ્થિત રહેલ
લાઠી એલ.સી.સી. દ્વારા આયોજિત “સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ” ના ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

Recent Comments