અમરેલી 181 ટીમ ને એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરી જાણ કરવામાં આવેલ એક મહિલા રેલવે ના પટ્ટા પર બેઠેલ છે, હાથ મા સોઈ લગાવેલ છે કદાચ દવાખાને થી સારવાર લઇ હોઈ તેવું દેખાઈ છે, બેન ને અભ્યમ મહિલા હેલપલાઇન ની મદદ ની જરૂર છે, ત્યારે તુરત જ ફરજ પરના કાઉન્સેલર બેન મિનિટો મા બેન સુધી પહોંચી ગયા, બેન અહી કેમ બેઠા છો શું તકલીફ છે,? નિહ શબ્દ બેન. કંઇક જવાબ ન આપતા તાલીમ બદ્ધ 181 કાઉન્સિલરે મહિલા ને વિશ્વાસ મા લઈ *અમે તમારી મુશ્કેલીઓ હલ કરવા મા મદદ કરીશું તમે કઈક બોલો તો હું તમારી મદદ કરી શકું* બેન પતિ રોજે કોઈ ને કોઈ વાત ને લઇ જગડાઓ કરે છે હું ફિક્સ પગાર મા પ્રાઇવેટ નોકરી કરું ઘર ભાડું છોકરા છોકરી ની સંભાળ રાખું ઘર ખર્ચ મા મદદ કરુ, હવે હું કાંટાળી મારે મારી જવું છે પતિ ને શાંતિ થઈ જાય, આમ પીડિતા બેન ની આપવીતી જાણી, બેન ને મહિલાઓનું સ્વાસ્થ આખા જીવનકાળ દરમિયાન ખુબજ મહત્વ નું છે
આમ ઘર મા પતિ સાથે કોઈ સમસ્યા હોઈ તો 24 કલાક 7 દિવસ મહિલા હેલ્પલાઈન તમારી સેવા મા છેજ, આમ આત્મહત્યા એ કોઈ નિવારણ નથી પતિ મજૂરી કામ માટે જતા રહેલા છે ઘરે હાજર નથી ત્યારે પતિ ને અને પરિવાર ના બીજા સભ્યો ને જાણ કરી., પીડિતા બેન મહિલાઓ માટે સરકાર શ્રી દ્વારા ચાલતા કાઉન્સેલિંગ સેન્ટ્રરો વિશે માહિતી આપી, આપધાત ના વિચારોમાંથી મુક્ત કરી લાંબા ગાળા ના કાઉંસેલિંગ માટે મહિલા સહાયતા કેન્દ્ર મા મોકલવામાં આવેલ, આમ જોઈ તો દર વર્ષ 10 સપ્ટબર ના દિવસે *વિશ્વ આપઘાત નિવારણ દિવસ* ઉજવવામાં આવે છે ત્યારે વિશ્વ આપઘાત નિવારણ દિવસ પૂર્વે જ એક મહિલા ને આપધાતનાં વિચારમાંથી મુક્ત કરી જીવન જીવવાની નવી રાહ ચિંધાડવાનું કામ અમરેલી અભયમ ટીમ દ્વારા કરવામાં આવેલ
Recent Comments