એક વ્યક્તિ અેક હોદ્દાનો મુદ્દો ફરી ગુંજ્યાે સીઆર પાટીલ સુધી પહોંચી છે આ વાત પ્રદેશ પ્રમુખ ફરી અેવ વાર આકરા બન્યા છે. જુનાગઢમાં બોર્ડ નિગમમાં એક વ્યક્તિ એક હોદ્દાનો અમલ ના થતો હોવાની રાવ સીઆર પાટીલ સુધી પહોંચી છે.
જ્યારથી સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારથી એક વ્યક્તિ એક હોદ્દાની અમલવારી કરાવી રહ્યા છે. કેટલાક જિલ્લાઓમાં કેટલાક પદ એવા છે આ વાત કમલમ ખાતે થઈ હતી. એક વ્યક્તિ એકથી વધુ પદો અને હોદ્દા ધરાવે છે. તેવી વાત સામે આવી છે. શહેર પ્રમુખ હોય તો કોર્પોરેટર પણ તે હોય, એક જ પરીવારમાં બે પદો, સ્વેચ્છાથી આ હોદ્દો છોડવાનો આગ્રહ રાખે તેવા સંકેતો પણ સીઆર પાટીલ દ્વારા આપવામાં આવી રહ્યા છે.
જુનાગઢની અંદર કેટલાક અગ્રણીઓ અલગ અલગ ભૂમિકા છે અેટલે કે, એક હોદ્દો બે લોકો ધરાવે છે જેના કારણે પ્રદેશ પ્રમુખ આકરા બન્યા હતા. ફરી એકવાર એક વ્યક્તિ એક હોદ્દાનો મુદ્દો ઉછળ્યો છે અને બોર્ડ નિગમ નિયુક્તિ મુદ્દે આ વાતને લઈને સવાલ ઉભા થયા છે. જેથી આગામી સમયમાં પાટીલની આગેવાનીમાં આ પ્રકારના હોદ્દાઓ એક જ રાખવા પડશે તે પ્રકારને આગ્રહ રાખવામાં આવશે.
Recent Comments