લાઠી તાલુકા ના કાચરડી ના આંબરડી જિલ્લા પંચાયત બેઠક ના સદસ્ય પૂર્વ લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા એ પુત્ર ઝીલ ના જન્મ દિન ની અનોખી ઉજવણી કરી ખોટી દેખાદેખી કે ઝાકમઝોળ થી પર રહી પોતા ના પુત્ર ઝીલ ના જન્મદિવસ નિમિતે સુરત સ્થિત માનવ સેવા સંસ્થા માં “માનવ સેવા એજ પ્રભુ સેવા”ના સૂત્ર ને સાર્થક કરી મંદબુદ્ધિ અસ્થિર મગજ ના લોકો ને ભોજન કરાવી ને ઉજવ્યો માનવ સેવા આશ્રમ કામરેજ ખાતે મનોદિવ્યાગ વચ્ચે ઝીલ ના જન્મ દિન ની ઉજવણી કરી પરમાર્થ નો સુંદર સંદેશ આપ્યો હતો
જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી ખોટી ઝાકમઝોળ ની બદલે મનોદિવ્યાંગો વચ્ચે જઈ ભોજન કરાયું

Recent Comments