આજ રોજ ભાજપ દ્વારા જાફરાબાદ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે મંજુબેન નાજભાઈ બાંભણીયા ઉપપ્રમુખ તરીકે હિમતભાઈ સોલંકી અને કારોબારી ચેરમેન તરીકે ભીમભાઈ ગૌતમભાઈ વરૂ ની વરણી કરવામાં આવી હતી આ તકે મહેન્દ્રભાઈ ઘાખડા,તાલુકા ભાજપ પ્રમુખ દિનેશદાદા,વનરાજભાઈ વરૂ, કુલદિપભાઈ વરૂ,મનુભાઈ વાંજા,જીતુભાઈ મકવાણા,અનિરૂદ્ધભાઈ વાળા,સામતભાઈ પરમાર,વિજયભાઈ વરૂ,ચૂટાયેલા સૌ તાલુકા પંચાયત ના સદસ્યો,તાલુકા પંચાયત ના સૌ અઘીકારી ઓ અને ભાજપ ના સૌ આગેવાનો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહેલ
જાફરાબાદ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે મંજુબેન નાજભાઈ બાંભણીયા ઉપપ્રમુખ તરીકે હિમતભાઈ સોલંકી

Recent Comments