દામનગર સમસ્ત માલધારી સમાજ ના ઠાકોરદુવારા ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી રાસોત્સવ હિંડોળા દર્શન નો લહાવો મેળવતા શ્રદ્ધાળુ ભાવિકો જન્માષ્ટમી ને લઈ ઠાકોર દુવારા ને રોશની ના ઝળહળાટ થી સુશોભન કરાયો ભવ્ય રાસોત્સવ સાથે સમસ્ત ભરવાડ સમાજ ની યુવાનો વડીલો ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો
દામનગર સમસ્ત માલધારી ભરવાડ સમાજ ના ઠાકોર દુવારા ખાતે ભવ્ય જન્માષ્ટમી ઉજવાય


















Recent Comments