દાહોદમાં વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ કાઉન્સીલર મનોજભાઈપરમારઘોડા પર મતદાન કરવા પહોંચ્યા
રાજ્યમાં 25 સહિત 11 રાજ્યોની93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું, આ દરમિયાન દાહોદમાં વોર્ડ નંબર 4ના ભાજપના પૂર્વ કાઉન્સીલરમનોજભાઈપરમારઘોડા પર મતદાન કરવા પહોંચ્યા હતા. શહેર ભાજપના ચુંટણીઈન્ચાર્જગુલશનભાઈબચાણી, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ દેસાઈ,મહામંત્રી અર્પિલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments