અમરેલી

દામનગર શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ ને અન્નદાન અભિયાન માટે રાજ્યગુરુ પરિજનો દ્વારા ચેક અર્પણ

દામનગર શહેર માં શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક પ્રસાદ ને ભાવનગર હાલ મુંબઈ સ્થિતિ સ્વ મંગલેશ ભુપેન્દ્રભાઈ મનીષાબેન (મીનાબેન) મંગલેશભાઈ પરિવાર દ્વારા દામનગર સ્થિત શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં ચાલતા પ્રસાદ ઘર ની સાત્વિકતા સ્વચ્છતા ના પ્રત્યક્ષ દર્શી બની ખુબ પ્રભાવિત થઈ ને અન્નદાન અભિયાન ને અવિરત રાખવા આર્થિક મદદ માટે ચેક અર્પણ કરી રાજીપો વ્યક્ત કર્યો હતો દામનગર શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ ના નિઃશુલ્ક નિયમિત પ્રસાદ સેવા ના સ્વયંમ સેવકો સમય બદ્ધતા સમર્પણ સેવા થી સંતોષ વ્યક્ત કર્યો હતો અન્નદાન અભિયાન થી અવગત કરતા મોટીવેશન સ્પીકર પરેશભાઈ ત્રિવેદી એ માદરે વતન દામનગર ની જૂની સ્મૃતિ ઓ વાગોળી હતી દામનગર પધારેલ ઉદારદિલ દાતા પરજનો નું ઉષ્મા ભર્યો સત્કાર કરતા ભગવાનભાઈ નારોલા ચિરાગભાઈ સોંલકી કૌશિકભાઈ બોરીચા રાજુભાઈ પરમાર અમરશીભાઈ નારોલા હરેશભાઇ વ્યાસ વિનુભાઈ જયપાલ જ્યંતીભાઈ નારોલા વિપુલભાઈ નારોલા અમરશીભાઈ નારોલા લાલભાઈ મેર ધીરુભાઈ નારોલા નટુભાઈ ભાતિયા મનસુખભાઇ નારોલા સહિત ના સ્વયંમ સેવી ઓને ચેક અર્પણ કર્યો હતો

Related Posts