ભાવનગર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ ના સમાજશાસ્ત્ર તથા સમાજ કાર્યના અનુસ્નાતક વિદ્યાર્થીઓ શિશુવિહાર સંસ્થા ના સમાજ કાર્યને સમજવા પધાર્યા

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ના સમાજશાસ્ત્ર તથા સમાજ કાર્યના અનુસ્નાતક વિદ્યાર્થીઓ શિશુવિહાર સંસ્થા ના સમાજ કાર્યને સમજવા માટે તારીખ 9એ પધાર્યા હતા. 

વિભાગના અધ્યક્ષ પ્રાધ્યાપક ડોક્ટર ચાવડા સાહેબની ના માર્ગદર્શનમાં યોજાયેલ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ  સંસ્થા પ્રવૃત્તિઓ થી પરિચિત થયા હતા.  

સ વિશેષ  શિક્ષણ અને પ્રત્યક્ષ કામનાં અનુબંધ વિષયે સમજણ મેળવી હતી..તથા શિશુવિહાર સ્થાપના સ્મારક સાથે યાદગાર તસવીરો લીધી હતી. આ ઉપક્રમે ડોક્ટર ચાવડાનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું..

Related Posts