fbpx
ગુજરાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી દ્વારા પ્રદેશ કિસાન મોરચા દ્વારા આયોજિત નમો કિસાન પંચાયત  કાર્યક્રમ

આજ રોજ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા જી દ્વારા પ્રદેશ કિસાન મોરચા દ્વારા આયોજિત નમો કિસાન પંચાયત  કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડાજી પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાજી ગુજકોમસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીજી પ્રદેશ કિસાન મોરચા પ્રમુખ હિતેશભાઈ પટેલ અને પ્રદેશ કિસાન મોરચા ના મહામંત્રી હિરેનભાઈ હિરપરા એ નું લોન્ચિંગ કર્યું.

Follow Me:

Related Posts