fbpx
અમરેલી

ભાજપ ની રાક્ષક ની સરકાર નતનવા ફતવા આશીર્વાદ યાત્રા માં કોવિડ ગાઈડ લાઈન ભંગ જાહેર મિલકત વેચાણ માં માહેર સરકાર માં મંત્રી ના પુત્ર એ ખેડૂતો ને કચડી નાખ્યા અને ખટર નો બકવાસ ખેડૂતો મારો આ છે રાક્ષસ ની સરકાર જાહેર જનતા જોગ ધારાસભ્ય ઠુંમર નું નિવેદન

લાઠી ભાજપની રાક્ષકની સરકાર અને તેના પુત્રો પણ ખેડુતોને નરસહાર અને ખેડુતોને ગાડી નીચે કચડવામાં માહિર બન્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર ‘ખેડુતો મારો’ તેવું જાહેરમાં નિવેદન કરી રહ્યા છે. ગુજરાતના ખેડુતો અતિવૃષ્ટિથી પાઇમાલ બન્યા છે છતાપણ લોકોને છેતરવામાં માહિર ભાજપની રાજય સરકાર અને કેન્દ્ર સરકાર નીત નવા ફતવા અને નત નવા નામ સાથે યાત્રાઓ યોજી કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરે છે અને ફરી કોવિડ ફેલાવવાનો પ્રયાસ થતો હોય તેવું બે દિવસથી પ્રસિધ્ધ થતાં સમાચાર પત્રો સોશ્યલ મિડીયા, ટી.વી. મિડીયામાં જોવા મળ્યુ છે. આ બાબતમાં પ્રત્યાઘાત આપતા પુર્વ સાંસદ અને ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે  એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું છે કે, ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે અને ખેડુતોની ડબલ આવકની વાતો કરીને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન બન્યા છે અને દેશમાં ખેડુતોનું દસ-દસ મહિનાથી ખેડુત વિરોધી કાળા કાયદા આંદોલન કરવું પડે છે. ચા વેચવાના બદલે દેશ વેચવામાં માહિર બન્યા છે. ૭૦  વર્ષમાં કોંગ્રેસે શું કર્યુ, કોંગ્રેસે ઉભા કરેલા અનેક ઉદ્યોગીક ક્ષેત્રો એરપોર્ટ તેમજ બંદરો વેચીને તેમાં ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલી રહી છે ત્યારે રાજયની સરકારને સીધો પ્રશ્ન પુછવામાં માંગુ છે કે, આપ ખેડુતોના જો હામી હોય તો હાલ તેમ જે યાત્રા કાઢીને લોકોને બેહકાવી રહ્યા છો તેમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન થતુ નથી અનેક ભાજપના કાર્યકરો કે મંત્રીઓ માસ્ક પહેરતા નથી તેવું પ્રેસ મારફત પ્રસિધ્ધ થઈ રહ્યું છે. ત્યારે સીવીલ કોડ પ્રમાણે કામગીરી કરી ગુજરાતની પોલીસ આ તમામ ઉપર પગલા ભરવા માંગે છે કે કેમ ? તે પગલા ભરવામાં પોલીસ માયકાંગલી થતી હોય તો કોવિડના નામે ગુજરાતની ગરીબ જનતાને લુટી અનેકગણાં દંડ વસુલ કર્યા છે તે પરત આપે અને આવા ધતીંગ ભાજપ બંધ કરે.

ખેડુતોના કપાસ, મગફળી, તુવેર, સોયાબીન, ડુંગળી જેવા અનેક પાકોનું વાવેતર કર્યું છે તે પાક બળીને ખાક થયા છે ત્યારે આ મંત્રીઓ ખેડુતોના હામી હોય તો ખેડુતોના ખેતરેથી ખેડુતોના હિત માટે એક યાત્રા કાઢવી જોઇએ, તેમ જણાવી શ્રી ઠુંમરે ઉમેર્યું હતું કે, કોવિડ મહામારી વખતે દંડ લેવા માટે શહેરોમાં ડ્રોન ઉડાવ્યા હતા અને લોકો પાસેથી હોસ્પિટલે જવાનાં પૈસા ન હતા તેવા ગરીબ લોકો પાસેથી દંડ વસુલ્યો છે આવા ડ્રોન ફેરવીને ખેડુતોના ખેતરોમાં શું મુશ્કેલી ઉભી થઈ છે કયો પાક બળી ગયો છે તે તપાસ કરવા માંગે છે કે કેમ ? આપના મંત્રીઓ યાત્રા લઈને નીકળે છે ત્યારે તેમની હાય-હાય થઈ રહી છે. કોંગ્રેસપક્ષ કે બીજા ભાજપ વિરોધી પક્ષ કાર્યક્રમ આપશે તો ભાજપ તરફથી તેવું કહેવામાં આવે છે કે, કોંગ્રેસપક્ષ વાળા છે ફલાળા પક્ષ વાળા છે ત્યારે ખેડુતોએ, સામાન્ય લોકોએ અને આમ જનતાએ આવા મંત્રીઓના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની નોબત આવી ચુકી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ ખેડુતોના હિતમાં પગલા ભરે. બેન-દિકરીઓની ઇજ્જત સલામત નથી, કરોડો રૂપિયાનું હેરોઇન પકડાઇ રહ્યુ છે દારૂ, ચોરી, લુટફાટ દિન-પ્રતિદિન વધી રહી છે આત્મવિલોપન ખેડુતો તેમજ આર્થિક ભીસમાં આવેલા લોકો કરી રહ્યા છે.                                             

તેમને બચાવવામાં ભાજપની નવી સરકાર કયાં પ્રકારનું આયોજન કરવા માંગે છે ? તેમ શ્રી ઠુંમરે એક નિવેદન કરીને ગાંધીના ગુજરાતમાં ગોડસેની વાહવાહી થઈ રહી છે અમેરીકાના પ્રમુખ બાઇડને દુનિયામાં ગાંધી વિચારો જ ચાલી શકશે તેવું વડાપ્રધાનની અમેરીકાના પ્રવાસ દરમ્યાન તેમની હાજરીમાં નિવેદન કર્યું છે, ત્યારે અંગ્રેજોની દલાલી કરતા આ દેશને બરબાદ કરનાર વારસદારોને હવે સત્તા સ્થાને આવ્યા છે ત્યારે અમેરિકા વિદેશી પ્રધાન કમલા હેરિસ અને જો બાઇડને આપેલી સલાહ સ્વીકારી અને સત્તાથી ગાંધીના વિચારોને ગુજરાતના હિત માટે લોકો સુધી પહોંચાડવા શું કરવા માંગે છે ? ગરીબ લોકો, ખેડુતો, સામાન્ય આમ માણસ પાઇમાલ થયેલ છે તેમને બચાવવા માટે ભાજપ સરકારે આયોજન વિચારવું જોઇએ, તેમ શ્રી ઠુંમરે ગુજરાતની જનતાજોગ નિવેદન કરી જણાવ્યું હતું.   લાઠી ભાજપની રાક્ષકની સરકાર અને તેના પુત્રો પણ ખેડુતોને નરસહાર અને ખેડુતોને ગાડી નીચે કચડવામાં માહિર બન્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર ‘ખેડુતો મારો’ તેવું જાહેરમાં નિવેદન કરી રહ્યા છે. ગુજરાતના ખેડુતો અતિવૃષ્ટિથી પાઇમાલ બન્યા છે છતાપણ લોકોને છેતરવામાં માહિર ભાજપની રાજય સરકાર અને કેન્દ્ર સરકાર નીત નવા ફતવા અને નત નવા નામ સાથે યાત્રાઓ યોજી કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરે છે અને ફરી કોવિડ ફેલાવવાનો પ્રયાસ થતો હોય તેવું બે દિવસથી પ્રસિધ્ધ થતાં સમાચાર પત્રો સોશ્યલ મિડીયા, ટી.વી. મિડીયામાં જોવા મળ્યુ છે.

આ બાબતમાં પ્રત્યાઘાત આપતા પુર્વ સાંસદ અને ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે  એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું છે કે, ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે અને ખેડુતોની ડબલ આવકની વાતો કરીને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન બન્યા છે અને દેશમાં ખેડુતોનું દસ-દસ મહિનાથી ખેડુત વિરોધી કાળા કાયદા આંદોલન કરવું પડે છે. ચા વેચવાના બદલે દેશ વેચવામાં માહિર બન્યા છે. ૭૦  વર્ષમાં કોંગ્રેસે શું કર્યુ, કોંગ્રેસે ઉભા કરેલા અનેક ઉદ્યોગીક ક્ષેત્રો એરપોર્ટ તેમજ બંદરો વેચીને તેમાં ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલી રહી છે ત્યારે રાજયની સરકારને સીધો પ્રશ્ન પુછવામાં માંગુ છે કે, આપ ખેડુતોના જો હામી હોય તો હાલ તેમ જે યાત્રા કાઢીને લોકોને બેહકાવી રહ્યા છો તેમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન થતુ નથી અનેક ભાજપના કાર્યકરો કે મંત્રીઓ માસ્ક પહેરતા નથી તેવું પ્રેસ મારફત પ્રસિધ્ધ થઈ રહ્યું છે. ત્યારે સીવીલ કોડ પ્રમાણે કામગીરી કરી ગુજરાતની પોલીસ આ તમામ ઉપર પગલા ભરવા માંગે છે કે કેમ ? તે પગલા ભરવામાં પોલીસ માયકાંગલી થતી હોય તો કોવિડના નામે ગુજરાતની ગરીબ જનતાને લુટી અનેકગણાં દંડ વસુલ કર્યા છે તે પરત આપે અને આવા ધતીંગ ભાજપ બંધ કરે. ખેડુતોના કપાસ, મગફળી, તુવેર, સોયાબીન, ડુંગળી જેવા અનેક પાકોનું વાવેતર કર્યું છે તે પાક બળીને ખાક થયા છે ત્યારે આ મંત્રીઓ ખેડુતોના હામી હોય તો ખેડુતોના ખેતરેથી ખેડુતોના હિત માટે એક યાત્રા કાઢવી જોઇએ, તેમ જણાવી શ્રી ઠુંમરે ઉમેર્યું હતું કે, કોવિડ મહામારી વખતે દંડ લેવા માટે શહેરોમાં ડ્રોન ઉડાવ્યા હતા અને લોકો પાસેથી હોસ્પિટલે જવાનાં પૈસા ન હતા તેવા ગરીબ લોકો પાસેથી દંડ વસુલ્યો છે આવા ડ્રોન ફેરવીને ખેડુતોના ખેતરોમાં શું મુશ્કેલી ઉભી થઈ છે કયો પાક બળી ગયો છે તે તપાસ કરવા માંગે છે કે કેમ ? આપના મંત્રીઓ યાત્રા લઈને નીકળે છે ત્યારે તેમની હાય-હાય થઈ રહી છે. કોંગ્રેસપક્ષ કે બીજા ભાજપ વિરોધી પક્ષ કાર્યક્રમ આપશે તો ભાજપ તરફથી તેવું કહેવામાં આવે છે કે, કોંગ્રેસપક્ષ વાળા છે ફલાળા પક્ષ વાળા છે ત્યારે ખેડુતોએ, સામાન્ય લોકોએ અને આમ જનતાએ આવા મંત્રીઓના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની નોબત આવી ચુકી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ ખેડુતોના હિતમાં પગલા ભરે. બેન-દિકરીઓની ઇજ્જત સલામત નથી, કરોડો રૂપિયાનું હેરોઇન પકડાઇ રહ્યુ છે દારૂ, ચોરી, લુટફાટ દિન-પ્રતિદિન વધી રહી છે આત્મવિલોપન ખેડુતો તેમજ આર્થિક ભીસમાં આવેલા લોકો કરી રહ્યા છે.                                           

\

  તેમને બચાવવામાં ભાજપની નવી સરકાર કયાં પ્રકારનું આયોજન કરવા માંગે છે ? તેમ શ્રી ઠુંમરે એક નિવેદન કરીને ગાંધીના ગુજરાતમાં ગોડસેની વાહવાહી થઈ રહી છે અમેરીકાના પ્રમુખ બાઇડને દુનિયામાં ગાંધી વિચારો જ ચાલી શકશે તેવું વડાપ્રધાનની અમેરીકાના પ્રવાસ દરમ્યાન તેમની હાજરીમાં નિવેદન કર્યું છે, ત્યારે અંગ્રેજોની દલાલી કરતા આ દેશને બરબાદ કરનાર વારસદારોને હવે સત્તા સ્થાને આવ્યા છે ત્યારે અમેરિકા વિદેશી પ્રધાન કમલા હેરિસ અને જો બાઇડને આપેલી સલાહ સ્વીકારી અને સત્તાથી ગાંધીના વિચારોને ગુજરાતના હિત માટે લોકો સુધી પહોંચાડવા શું કરવા માંગે છે ? ગરીબ લોકો, ખેડુતો, સામાન્ય આમ માણસ પાઇમાલ થયેલ છે તેમને બચાવવા માટે ભાજપ સરકારે આયોજન વિચારવું જોઇએ, તેમ શ્રી ઠુંમરે ગુજરાતની જનતાજોગ નિવેદન કરી જણાવ્યું હતું.   લાઠી ભાજપની રાક્ષકની સરકાર અને તેના પુત્રો પણ ખેડુતોને નરસહાર અને ખેડુતોને ગાડી નીચે કચડવામાં માહિર બન્યા છે. હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર ‘ખેડુતો મારો’ તેવું જાહેરમાં નિવેદન કરી રહ્યા છે. ગુજરાતના ખેડુતો અતિવૃષ્ટિથી પાઇમાલ બન્યા છે છતાપણ લોકોને છેતરવામાં માહિર ભાજપની રાજય સરકાર અને કેન્દ્ર સરકાર નીત નવા ફતવા અને નત નવા નામ સાથે યાત્રાઓ યોજી કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરે છે અને ફરી કોવિડ ફેલાવવાનો પ્રયાસ થતો હોય તેવું બે દિવસથી પ્રસિધ્ધ થતાં સમાચાર પત્રો સોશ્યલ મિડીયા, ટી.વી. મિડીયામાં જોવા મળ્યુ છે. આ બાબતમાં પ્રત્યાઘાત આપતા પુર્વ સાંસદ અને ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે  એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું છે કે, ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે અને ખેડુતોની ડબલ આવકની વાતો કરીને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન બન્યા છે અને દેશમાં ખેડુતોનું દસ-દસ મહિનાથી ખેડુત વિરોધી કાળા કાયદા આંદોલન કરવું પડે છે. ચા વેચવાના બદલે દેશ વેચવામાં માહિર બન્યા છે. ૭૦  વર્ષમાં કોંગ્રેસે શું કર્યુ, કોંગ્રેસે ઉભા કરેલા અનેક ઉદ્યોગીક ક્ષેત્રો એરપોર્ટ તેમજ બંદરો વેચીને તેમાં ગેરકાયદેસરની પ્રવૃતિ ચાલી રહી છે ત્યારે રાજયની સરકારને સીધો પ્રશ્ન પુછવામાં માંગુ છે કે, આપ ખેડુતોના જો હામી હોય તો હાલ તેમ જે યાત્રા કાઢીને લોકોને બેહકાવી રહ્યા છો તેમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન થતુ નથી અનેક ભાજપના કાર્યકરો કે મંત્રીઓ માસ્ક પહેરતા નથી તેવું પ્રેસ મારફત પ્રસિધ્ધ થઈ રહ્યું છે. ત્યારે સીવીલ કોડ પ્રમાણે કામગીરી કરી ગુજરાતની પોલીસ આ તમામ ઉપર પગલા ભરવા માંગે છે કે કેમ ? તે પગલા ભરવામાં પોલીસ માયકાંગલી થતી હોય તો કોવિડના નામે ગુજરાતની ગરીબ જનતાને લુટી અનેકગણાં દંડ વસુલ કર્યા છે તે પરત આપે અને આવા ધતીંગ ભાજપ બંધ કરે.

ખેડુતોના કપાસ, મગફળી, તુવેર, સોયાબીન, ડુંગળી જેવા અનેક પાકોનું વાવેતર કર્યું છે તે પાક બળીને ખાક થયા છે ત્યારે આ મંત્રીઓ ખેડુતોના હામી હોય તો ખેડુતોના ખેતરેથી ખેડુતોના હિત માટે એક યાત્રા કાઢવી જોઇએ, તેમ જણાવી શ્રી ઠુંમરે ઉમેર્યું હતું કે, કોવિડ મહામારી વખતે દંડ લેવા માટે શહેરોમાં ડ્રોન ઉડાવ્યા હતા અને લોકો પાસેથી હોસ્પિટલે જવાનાં પૈસા ન હતા તેવા ગરીબ લોકો પાસેથી દંડ વસુલ્યો છે આવા ડ્રોન ફેરવીને ખેડુતોના ખેતરોમાં શું મુશ્કેલી ઉભી થઈ છે કયો પાક બળી ગયો છે તે તપાસ કરવા માંગે છે કે કેમ ? આપના મંત્રીઓ યાત્રા લઈને નીકળે છે ત્યારે તેમની હાય-હાય થઈ રહી છે. કોંગ્રેસપક્ષ કે બીજા ભાજપ વિરોધી પક્ષ કાર્યક્રમ આપશે તો ભાજપ તરફથી તેવું કહેવામાં આવે છે કે, કોંગ્રેસપક્ષ વાળા છે ફલાળા પક્ષ વાળા છે ત્યારે ખેડુતોએ, સામાન્ય લોકોએ અને આમ જનતાએ આવા મંત્રીઓના કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની નોબત આવી ચુકી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ ખેડુતોના હિતમાં પગલા ભરે. બેન-દિકરીઓની ઇજ્જત સલામત નથી, કરોડો રૂપિયાનું હેરોઇન પકડાઇ રહ્યુ છે દારૂ, ચોરી, લુટફાટ દિન-પ્રતિદિન વધી રહી છે આત્મવિલોપન ખેડુતો તેમજ આર્થિક ભીસમાં આવેલા લોકો કરી રહ્યા છે.                                             

તેમને બચાવવામાં ભાજપની નવી સરકાર કયાં પ્રકારનું આયોજન કરવા માંગે છે ? તેમ શ્રી ઠુંમરે એક નિવેદન કરીને ગાંધીના ગુજરાતમાં ગોડસેની વાહવાહી થઈ રહી છે અમેરીકાના પ્રમુખ બાઇડને દુનિયામાં ગાંધી વિચારો જ ચાલી શકશે તેવું વડાપ્રધાનની અમેરીકાના પ્રવાસ દરમ્યાન તેમની હાજરીમાં નિવેદન કર્યું છે, ત્યારે અંગ્રેજોની દલાલી કરતા આ દેશને બરબાદ કરનાર વારસદારોને હવે સત્તા સ્થાને આવ્યા છે ત્યારે અમેરિકા વિદેશી પ્રધાન કમલા હેરિસ અને જો બાઇડને આપેલી સલાહ સ્વીકારી અને સત્તાથી ગાંધીના વિચારોને ગુજરાતના હિત માટે લોકો સુધી પહોંચાડવા શું કરવા માંગે છે ? ગરીબ લોકો, ખેડુતો, સામાન્ય આમ માણસ પાઇમાલ થયેલ છે તેમને બચાવવા માટે ભાજપ સરકારે આયોજન વિચારવું જોઇએ, તેમ શ્રી ઠુંમરે ગુજરાતની જનતાજોગ નિવેદન કરી જણાવ્યું હતું.   

Follow Me:

Related Posts