લાઠી તાલુકા ના દુધાળા (લાઠી) ખાતે ગોવિંદભાઇ ધોળકિયા (ભગત) ના નિવાસે ઇફકો ના ચેરમેન સહકાર શિરોમણી દિલીપભાઇ સંઘાણી સાહેબ તેમજ સહકાર રત્ન, અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અને લાઠી નગરપાલિકા ના ભરત પાડાએ તેમનું સ્વસ્થ આરોગ્ય થતા શુભકામના મુલાકાત લીધી હતી
લાઠી તાલુકા દુધાળા ખાતે ઇફકો ના ચેરમેન સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી સહિત અગ્રણી ઓ એ રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદભાઈ ધોળકિયા ની શુભેચ્છા મુલાકાતે


















Recent Comments